શિક્ષણ વિભાગની ભરતી વેબસાઇટ: ફોર્મ ભર્યા બાદ એડીટ થતું જ નથી,હેલ્પ લાઇન નંબરો પણ લાગતા નથી!
A Updated: January 1, 1970, 5:30 AM IST

ગાંધીનગરઃ રાજ્યમાં ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક સ્ટાફની ભરતી માટેની વેબસાઇટને લઇને ઉમેદવારોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. ઉમેદવારોએ ફોર્મ ઓનલાઇન ભર્યા બાદ એડીટ કરતા સમયે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તો સાથે જ જે હેલ્પલાઇન નંબર આપવામાં આવ્યો છે તેનું અસ્તિત્વ જ નથી.

- Last Updated: January 1, 1970, 5:30 AM IST
ગાંધીનગરઃ રાજ્યમાં ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક સ્ટાફની ભરતી માટેની વેબસાઇટને લઇને ઉમેદવારોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. ઉમેદવારોએ ફોર્મ ઓનલાઇન ભર્યા બાદ એડીટ કરતા સમયે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તો સાથે જ જે હેલ્પલાઇન નંબર આપવામાં આવ્યો છે તેનું અસ્તિત્વ જ નથી.
જેના કારણે ઉમેદવારોને હાલાકી પડી રહી છે. શિક્ષણવિભાગે 3 હેલ્પલાઇન નંબર આપ્યા છે. જેમાનો 07965108805 નંબરનું અસ્તિત્વ જ નથી. ત્યારે સૌથી મોટો સવાલ એ જ થાય કે જે વિભાગની વેબસાઇટ પરથી ઉમેદવારોની ભરતી પસંદગી થવાની છે તેવી વેબસાઇટ પર છબરડા કેવી રીતે ચાલે? ખુદ શિક્ષણવિભાગની વેબસાઇટ પર જ છબરડાથી ઉમેદવારોની મુશ્કેલી વધી છે.

Loading...