કેજરીવાલે મંત્રી આસિમખાનને હટાવ્યા, બિલ્ડર પાસેથી માગ્યા હતા રૂ.6 લાખ

H
Updated: January 1, 1970, 5:30 AM IST
કેજરીવાલે મંત્રી આસિમખાનને હટાવ્યા, બિલ્ડર પાસેથી માગ્યા હતા રૂ.6 લાખ
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી સરકારના મંત્રી આસિમખાન સામે કાર્યવાહી કરતાં મંત્રી પદેથી દુર કર્યા છે. દિલ્હીના મટિયા મહલ વિધાનસભા બેઠકથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય આસિમ ખાન પર કોઇ બિલ્ડર પાસેથી રૂ.6 લાખની લાંચ લેવાનો આરોપ છે. અહીં નોંધનિય છે કે, આસિમખાન દિલ્હી સરકારમાં અન્ન પુરવઠા મંત્રી હતા.

  • Last Updated: January 1, 1970, 5:30 AM IST
  • Share this:
નવી દિલ્હી # મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી સરકારના મંત્રી આસિમખાન સામે કાર્યવાહી કરતાં મંત્રી પદેથી દુર કર્યા છે. દિલ્હીના મટિયા મહલ વિધાનસભા બેઠકથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય આસિમ ખાન પર કોઇ બિલ્ડર પાસેથી રૂ.6 લાખની લાંચ લેવાનો આરોપ છે. અહીં નોંધનિય છે કે, આસિમખાન દિલ્હી સરકારમાં અન્ન પુરવઠા મંત્રી હતા. આસિમખાનને મંત્રી પદેથી દુર કર્યા બાદ બલ્લીમારાનના ધારાસભ્ય ઇમરાન હુસૈનને આ હવાલો સોંપવામાં આવ્યો છે. દરમિયાન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ભ્રષ્ટાચારની ફરિયાદ મળતાં આસિમખાનને હોદ્દા પરથી દુર કરવામા આવ્યા છે. તેમણે એ પણ કહ્યું કે ભ્રષ્ટ મંત્રીને સાંખી નહીં લેવાય.
First published: October 9, 2015
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...