મોદી-મોદીના નારાથી નારાજ થયા કેજરીવાલ, આપ્યો આવો તીખો જવાબ...

A
Updated: January 1, 1970, 5:30 AM IST
મોદી-મોદીના નારાથી નારાજ થયા કેજરીવાલ, આપ્યો આવો તીખો જવાબ...
એમસીડી ચુંટણીનો પ્રચાર કરી રહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ શનિવારે પોતાની સભામાં મોદી-મોદીના નારા લાગતા નારાજ થયેલા અને કહ્યુ કે જો મોદી-મોદીના ભાષણથી વિજળીનું બીલ ઓછુ થતુ હોય તો હું પણ મોદી-મોદી બોલવા તૈયાર છું.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
એમસીડી ચુંટણીનો પ્રચાર કરી રહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ શનિવારે પોતાની સભામાં મોદી-મોદીના નારા લાગતા નારાજ થયેલા અને કહ્યુ કે જો મોદી-મોદીના ભાષણથી વિજળીનું બીલ ઓછુ થતુ હોય તો હું પણ મોદી-મોદી બોલવા તૈયાર છું. અરવિંદ કેજરીવાલ શનિવારે નોર્થ-ઇસ્ટ દિલ્હીમાં ઘોડા એરિયામાં ચુંટણી સભા સંબોધીત કરી હતી. સભામાં હાજર લોકોએ મોદી-મોદીના નારા લગાવતા નારાજ અરવિંદ કેજરીવાલે કહ્યુ કે મોદી-મોદીના નારા લગાવાથી ભૂખ મટી જતી હોય તો હું પણ તૈયાર છું.
First published: April 2, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर