અસહિષ્ણુ ભારતીયો માટે દેશમાં કોઇ જગ્યા નથી : પ્રણવ મુખર્જી

H
Updated: January 1, 1970, 5:30 AM IST
અસહિષ્ણુ ભારતીયો માટે દેશમાં કોઇ જગ્યા નથી : પ્રણવ મુખર્જી
રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ગુરૂવારે કહ્યું કે, ભારત અસહિષ્ણુઓને સહન નહી કરી શકતું. અશાંતિની સંસ્કૃતિનો પ્રચાર કરનારા છાત્રો અને શિક્ષકોને તાર્કિક ચર્ચામાં જોડાવું જોઇએ. તેમણે યુનિવર્સિટી કેમ્પસમાં સ્વતંત્ર ચિંતનની વાત કરતાં આ કહ્યું હતું. રાષ્ટ્રપતિનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે દેશમાં ફરી એકવાર રાષ્ટ્રવાદને માહોલ બગડ્યો છે.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
નવી દિલ્હી #રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ગુરૂવારે કહ્યું કે, ભારત અસહિષ્ણુઓને સહન નહી કરી શકતું. અશાંતિની સંસ્કૃતિનો પ્રચાર કરનારા છાત્રો અને શિક્ષકોને તાર્કિક ચર્ચામાં જોડાવું જોઇએ. તેમણે યુનિવર્સિટી કેમ્પસમાં સ્વતંત્ર ચિંતનની વાત કરતાં આ કહ્યું હતું. રાષ્ટ્રપતિનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે દેશમાં ફરી એકવાર રાષ્ટ્રવાદને માહોલ બગડ્યો છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે, છાત્રોને અશાંતિ અને હિંસાના ભંવરમાં ફસાયેલા જોતાં આ દુખદ છે. એમની ટિપ્પણી દિલ્હી વિશ્વ વિદ્યાલયમાં આરએસએસથી સંબધ્ધ એબીવીપી અને વામ સમર્થિત આઇસા વચ્ચે ચાલી રહેલા ગતિરોધ અને ગુરમહેર કૌરની ટ્વિટ બાદ રાષ્ટ્રવાદ અને સ્વતંત્ર અભિવ્યક્તિને લઇને વિવાદ ખડો થયો છે.
First published: March 3, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर