DDCA માં નથી થયો કોઇ ગોટાળો, તમામ આરોપ પાયા વગરનાઃ ચેતન ચૌહાણ

P
Updated: January 1, 1970, 5:30 AM IST
DDCA માં નથી થયો કોઇ ગોટાળો, તમામ આરોપ પાયા વગરનાઃ ચેતન ચૌહાણ
નવી દિલ્હી# એક તરફ જ્યાં આજે આમ આદમી પાર્ટીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને નાણા પ્રધાન અરૂણ જેટલી પર પ્રહાર કરતા તેમના પર DDCA ના કૌભાંડનો આરોપ લગાવ્યો હતો, તો આ તરફ DDCAના અધ્યક્ષ ચેતન ચૌહાણએ 'આપ' ના તમામ આરોપોને ફગાવી દેતા કહ્યું કે, તમામ આરોપ પાયા વગરના છે.

  • Share this:
નવી દિલ્હી# એક તરફ જ્યાં આજે આમ આદમી પાર્ટીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને નાણા પ્રધાન અરૂણ જેટલી પર પ્રહાર કરતા તેમના પર DDCA ના કૌભાંડનો આરોપ લગાવ્યો હતો, તો આ તરફ DDCAના અધ્યક્ષ ચેતન ચૌહાણએ 'આપ' ના તમામ આરોપોને ફગાવી દેતા કહ્યું કે, તમામ આરોપ પાયા વગરના છે. ચેતન ચૌહાણે કહ્યું કે, DDCA કઇ પણ છુપાવી રહી નથી, અને ના તો અમારે કઇ છુપાવવામાં રસ છે. તેઓએ કહ્યું કે, સ્ટેડિયમ 114 કરોડમાં જ બન્યું હતુ. તેઓએ આપ નો જવાબ આપતા કહ્યું કે, ઇપીસીઆઇએલ સાથે અમારો કોન્ટ્રાક્ટ ભાગમાં હતો. તેમને માત્ર નિશ્ચિત ફ્લોર જ કોન્ટ્રાક્ટમાં આપવામાં આવ્યા હતા, જેમાંથી ત્રણ ફ્લોરનું નિર્માણ જરૂરી હતુ. ચેતન ચૌહાણે જણાવ્યું કે, અમે ક્યારેય જરૂરતથી વધુ ખર્ચ કર્યો નથી અને જે કંપનીઓને કોન્ટ્રાક્ટ અપાયો હતો, તે તમામ વાસ્તવિક હતી.
First published: December 17, 2015
વધુ વાંચો
अगली ख़बर