IND vs BAN: કેપ્ટન કોહલીનો "વિરાટ" રેકોર્ડ,સાત મહિનામાં ચોથી ડબલ સેન્ચુરી

VINOD LEUVA | News18 Gujarati
Updated: February 10, 2017, 1:02 PM IST
IND vs BAN: કેપ્ટન કોહલીનો
હૈદરાબાદઃબાંગ્લાદેશ સામે ટીમ ઇન્ડિયાએ ટેસ્ટમેચના બીજા દિવસે 3 વિકેટ પર 408 રન બનાવી લીધા છે. વિરાટ કોહલી અને અજિક્ય રહાણે ક્રીજ પર છે. આ પહેલા પહેલા દિવસની રમત પુરી થઇ ત્યા સુધી ભારતે 3 વિકેટે 356 રન બનાવ્યા હતા. કપ્તાન કોહલીએ 141 બોલમાં 12 ચોકાની મદદથી 111 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા. જ્યારે રહાણે 60 બોલ પર 45 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો.ટેસ્ટ મેચના બીજા દિવસે કેપ્ટન વિરાટ કોહલીએ બેવડી સદી ફટકારી છે.વિરાટ કોહલીએ છેલ્લાં એક વર્ષમાં 4 બેવડી સદી ફટકારી છે. વિરાટ કોહલી 204 રન બનાવી આઉટ થયો હતો.

કપ્તાન વિરાટે ટેસ્ટ કારકિર્દીની 16મી સદી ફટકારી હતી. આ સાથે જ તેને સૌરવ ગાંગુલીની 16 સદીની બરાબરી કરી છે. વિરાટે પોતાના 100 રન 130 બોલમાં પૂર્ણ કર્યા હતા. વિરાટે અજિંક્ય રહાણે સાથે મળી ચોથી વિકેટ માટે 112* રનની ભાગીદારી કરી હતી.

ચાર સીરીજમાં લગાતાર બેવડી સદી

બાગ્લાદેશ(હૈદરાબાદ,મેચ ચાલુ) સામે 204 રન

ઇગ્લેડ(મુંબઇ,ડિસેમ્બર 2016) સામે 235 રન

ન્યુઝીલેન્ડ(ઇન્ડોર,ઓક્ટોમ્બર2016) સામે 211 રન

-વેસ્ટ ઇન્ડિઝ(નોર્થ સાઉડ,જુલાઇ2016) સામે 200 રન

First published: February 10, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर