IND vs AUS:ઓસ્ટ્રેલિયાએ રોક્યો, "વિરાટ ટીમનો વિજય રથ", 333 રનોથી મેળવી જીત

A
Updated: January 1, 1970, 5:30 AM IST
IND vs AUS:ઓસ્ટ્રેલિયાએ રોક્યો,
પુણાઃ ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમએ મહારાષ્ટ્ર ક્રિકેટ સંઘ મેદાન પર રમાયેલી પહેલી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે શનિવારે ભારતને 333 રનોથી હરાવ્યું છે. આ સાથે મહેમાન ટીમએ ચાર મેચોની સીરીજમાં 1-0થી બઢત મેળવી છે. ઓસ્ટ્રેલિયાએ ભારત સામે 441 રનોનો ટારગેટ રાખ્યો છે. પરંતુ મેજબાન ટીમ 107 રનો પર ઢેર થઇ ચુકી છે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
પુણાઃ ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમએ મહારાષ્ટ્ર ક્રિકેટ સંઘ મેદાન પર રમાયેલી પહેલી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે શનિવારે ભારતને 333 રનોથી હરાવ્યું છે. આ સાથે મહેમાન ટીમએ ચાર મેચોની સીરીજમાં 1-0થી બઢત મેળવી છે. ઓસ્ટ્રેલિયાએ ભારત સામે 441 રનોનો ટારગેટ રાખ્યો છે. પરંતુ મેજબાન ટીમ 107 રનો પર ઢેર થઇ ચુકી છે. ઓસ્ટ્રેલિયાના સ્ટીવ ઓકીફે બીજા દાવમાં છ વેકેટ ખેરવી છે. નેથન લોયનનને ચાર વિકેટો મળી છે. ઓકીફે પહેલા દાવમાં છ વિકેટો લીધી હતી. ઓસ્ટ્રેલિયાએ પહેલા દાવમાં 260 રન બનાવ્યા પછી ભારતે પહેલા દાવમાં 105 રનો પર સમેટાઇ ગયું હતું. આ પછી બીજા દાવમાં 285 રન બનાવી ભારત સામે સંભવત ટારગેટ રાખ્યો હતો.
First published: February 25, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर