INDvsENG LIVE:પહેલી ઓવરમાં જ ભુવનેશ્વરે ઇગ્લેન્ડના ઓપનરોને ડરાવ્યા

VINOD LEUVA | News18 Gujarati
Updated: January 22, 2017, 2:05 PM IST
INDvsENG LIVE:પહેલી ઓવરમાં જ ભુવનેશ્વરે ઇગ્લેન્ડના ઓપનરોને ડરાવ્યા
VINOD LEUVA | News18 Gujarati
Updated: January 22, 2017, 2:05 PM IST
સ્પોર્ટસઃકોલકાતામાં ઐતિહાસિક ઇડન ગાર્ડ સ્ટેડિયમમાં ઇગ્લેન્ડ સામે રમાઇ રહેલી આજે વન ડે સિરિઝની ત્રીજી વન-ડેમાં ભારતે ટોસ જીતીને પહેલા બોલીંગ કરવાનો નિર્ણય કર્યો છે. ઇગ્લેન્ડ તરફથી સૈમ બિલિગ્સ અને જેસન રોય ઓપનિંગ બેટિંગમાં ઉતર્યા છે. ભારત તરફથી ભુવનેશ્વર કુમાર અને હાર્દિક પંડ્યાએ બોલીંગની શરૂઆત કરી હતી.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી વન-ડેમાં ભારતે ટૉસ જીત્યો, પહેલા બોલિંગનો નિર્ણય કર્યો હતો.ભારતીય ટીમમાં એક ફેરફાર કરાયો છે.ટીમમાં શિખર ધવનના સ્થાને રહાણેને સ્થાન અપાયું છે.3 મેચની સિરીઝ પર ભારતે 2-0થી કબજો કરી લીધો છે.

 
First published: January 22, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर