Aus vs Ind: રવિન્દ્ર જાડેજાનો જાદુ, ઓસ્ટ્રેલિયા 451 રનમાં ઓલ આઉટ

H
Updated: January 1, 1970, 5:30 AM IST
Aus vs Ind: રવિન્દ્ર જાડેજાનો જાદુ, ઓસ્ટ્રેલિયા 451 રનમાં ઓલ આઉટ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રાંચીમાં રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં આજે રવિન્દ્ર જાડેજાનો જાદુ ચાલતાં ઓસ્ટ્રેલિયા 451 રનમાં ઓલ આઉટ થયું છે. મેચના બીજા દિવસે આજે લંચ બાદ ગણતરીના સમયમાં જ ટીમ ઓસ્ટ્રેલિયા ઓલ આઉટ થઇ હતી. કેપ્ટન સ્મિથે શાનદાર બેટીંગ કરી હતી અને 178 રન બનાવી અણનમ રહ્યો હતો.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
રાંચી #ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રાંચીમાં રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં આજે રવિન્દ્ર જાડેજાનો જાદુ ચાલતાં ઓસ્ટ્રેલિયા 451 રનમાં ઓલ આઉટ થયું છે. મેચના બીજા દિવસે આજે લંચ બાદ ગણતરીના સમયમાં જ ટીમ ઓસ્ટ્રેલિયા ઓલ આઉટ થઇ હતી. કેપ્ટન સ્મિથે શાનદાર બેટીંગ કરી હતી અને 178 રન બનાવી અણનમ રહ્યો હતો. (મેચનો લાઇવ સ્કોર જોવા અહીં ક્લિક કરો) ચાર ટેસ્ટ મેચની સીરીઝમાં ચાલી રહેલી ત્રીજી મેચમાં ગુજરાતી ખેલાડી રવિન્દ્ર જાડેજાએ પોતાનો જાદુ બતાવ્યો હતો. મેચના પ્રથમ દિવસે ડેવિડ વોર્નરની મહત્વની વિકેટ લીધી હતી તો આજે મેચના બીજા દિવસે વધુ ચાર વિકેટ ખેરવી હતી. જાડેજાએ 49.3 ઓવરમાં 8 મેડન ઓવર નાંખી 124 રન આપી 5 વિકેટ લીધી હતી.
First published: March 17, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर