Home /News /ahmedabad /Gujarat corona update: સતત બીજા દિવસે કોરોના કેસમાં ઘટાડો, રિકવરી રેટ 98.74 ટકા

Gujarat corona update: સતત બીજા દિવસે કોરોના કેસમાં ઘટાડો, રિકવરી રેટ 98.74 ટકા

આ ઉપરાંત અન્ય જિલ્લા અને મહાનગરપાલિકાઓમાં એક પણ કેસ નોંધાયો નથી. અને છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસથી એક પણ વ્યક્તિએ જીમ ગુમાવ્યો નથી. (પ્રતિકાત્મક તસવીર)

coronavirus update: અમદાવાદ શહેરમાં (coronavirus in Ahmedabad) પણ ઘટાડો નોંધાયો હતો. બીજી તરફ ગુજરાતમાં 44 દર્દીઓ કોરોનામાંથી (corona patient) સાજા થયા છે.

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં (coronavirus) સતત બીજા દિવસે ઘટાડો નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસની (Gujarat coronavirus update) સ્થિતિની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં ગુજરાતભરમાં નવા 36 કેસો નોંધાયા હતા. જ્યારે અમદાવાદ શહેરમાં (coronavirus in Ahmedabad) પણ ઘટાડો નોંધાયો હતો. બીજી તરફ ગુજરાતમાં 44 દર્દીઓ કોરોનામાંથી (corona patient) સાજા થયા છે. (પ્રતિકાત્મક તસવીર)


ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અંગે વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 36 કેસ નોંધાયા છે જ્યારે 44 દર્દીઓ સાજા થયા છે. આમ ગુજરાતમાં કોરોનામાં રિકવરી રેટ 98.74 ટકા થયા છે. એક દિવસમાં કુલ 4,10,463 લોકોને રસી આપવામાં આવી છે. (પ્રતિકાત્મક તસવીર)


રાજ્યમાં અત્યારે 323 કોરોના એક્ટિવ કેસ છે. જેમાં 4 વેન્ટીલેટર ઉપર છે જ્યારે 319 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 8,16,770 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કુલ 10,091 દર્દીઓ મોતને ભેટ્યા છે. (પ્રતિકાત્મક તસવીર)


રાજ્યભરમાં વિવિધ જિલ્લા અને મહાનગરપાલિકાઓમાં કોરોનાની સ્થિતિ અંગે વાત કરીએ તો અમદાવાદમાં 1, અમદાવાદ કોર્પોરેશનમાં 8 કેસ, ગાંધીનગરમાં 1, જામનગરમાં 2, જામનગર કોર્પોરેશન 1, કચ્છમાં 2, મહેસાણામાં 1, નર્મદા 1, રાજકોટ કોર્પોરેશન 2, સારબકાંઠામાં 2, સુરત કોર્પોરેશનમાં 4 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 7 કેસ, વલસાડમાં 4 કેસ નોંધાયા હતા. (પ્રતિકાત્મક તસવીર)


આ ઉપરાંત અન્ય જિલ્લા અને મહાનગરપાલિકાઓમાં એક પણ કેસ નોંધાયો નથી. અને છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસથી એક પણ વ્યક્તિએ જીમ ગુમાવ્યો નથી. (પ્રતિકાત્મક તસવીર)
First published:

Tags: Ahmedabad news, Coronavirus, Covid 19 cases

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો