ગાંધીનગરમાં અફરાતફરી,ભરતસિંહની અટકાયત બાદપોલીસ પર પથ્થરમારો

A
Updated: January 1, 1970, 5:30 AM IST
ગાંધીનગરમાં અફરાતફરી,ભરતસિંહની અટકાયત બાદપોલીસ પર પથ્થરમારો
ગાંધીનગરઃવિધાનસભા તરફ આગળ વધતા પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે સવારથી જ ઘર્ષણ ચાલી રહ્યું છે. પોલીસ મહિલા કાર્યકરોને ઉચકી અને અટકાયત કરી રહી છે. ત્યારે નલિયાકાંડ મામલે ઉગ્ર દેખાવ કરતા કોંગ્રેસના અનેક કાર્યકરો સાથે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને કુંવરજી બાવળિયાની પણ અટકાયત કરાઇ છે. ગાંધીનગરમાં અફરાતફરીનો માહોલ છે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
ગાંધીનગરઃવિધાનસભા તરફ આગળ વધતા પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે સવારથી જ ઘર્ષણ ચાલી રહ્યું છે. પોલીસ મહિલા કાર્યકરોને ઉચકી અને અટકાયત કરી રહી છે. ત્યારે નલિયાકાંડ મામલે ઉગ્ર દેખાવ કરતા કોંગ્રેસના અનેક કાર્યકરો સાથે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને કુંવરજી બાવળિયાની પણ અટકાયત કરાઇ છે. cong1   ગાંધીનગરમાં અફરાતફરીનો માહોલ છે. મંજૂરી વિના વિધાનસભાનો ઘેરાવ કરતા કોંગ્રેસી કાર્યકરોને અટકાવવા પોલીસે પ્રયાસ કરતા પોલીસ અને કોગી વચ્ચે ઘર્ષણ શરૂ થયું હતું. જેમાં પોલીસ પર પથ્થરમારો કરાયાના સમાચાર પણ છે. વિધાનસભાનું બજેટ સત્ર વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોનો હોબાળો યથાવત બેટી બચાઓના સૂત્રો સાથે વિરોધ નોંધાવ્યો વિધાનસભા અધ્યક્ષે કોંગ્રેસના ધારાસભ્યોને કરી ટકોર વિધાનસભાના નિયમોનો હવાલો આપી સૂત્રોચ્ચાર બંધ કરવા કરી ટકોર કોંગ્રેસના ધારાસભ્યોનો સૂત્રોચ્ચાર યથાવત રહેતા કરી ટકોર કોંગ્રેસના ધારાસભ્યો વેલમાં ધસી આવતા કાર્યવાહી મુલતવી અધ્યક્ષે 15 મિનિટ માટે ગૃહની કાર્યવાહી મુલતવી રાખી શંકરસિંહે નલિયાકાંડ મુદ્દે અધ્યક્ષ સામે કરી રજૂઆત અધ્યક્ષે રજૂઆત માટે હાલનો સમય યોગ્ય ન હોવાનું કહ્યું કોંગ્રેસના ધારાસભ્યોએ ઉભા થઈને સૂત્રોચ્ચાર કર્યા 'બેટી બચાવો'ના સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો કોંગ્રેસ ધારાસભ્યોએ પ્લેકાર્ડ બતાવી સૂત્રોચ્ચાર ચાલુ રાખ્યા ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાનો કોંગ્રેસને જવાબ 'નલિયા મુદ્દે સરકારે તમામ યોગ્ય પગલા ભર્યા' 'સરકારના પગલાથી પીડિતાને સંતોષ' '2017ની ચૂંટણીને લઈ રાજકારણ રમવાનું બંધ કરે કોંગ્રેસ'
First published: February 20, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर