સોમવારથી કોંગ્રેસનું દૂધ-ગેસના ભાવ વધારા સામે રાજ્યવ્યાપી આંદોલન

A
Updated: January 1, 1970, 5:30 AM IST
સોમવારથી કોંગ્રેસનું દૂધ-ગેસના ભાવ વધારા સામે રાજ્યવ્યાપી આંદોલન
અમદાવાદ : અમદાવાદના ટાગોર હોલ ખાતે આજે પ્રદેશ કોંગ્રેસના કારોબારી સભ્યોની બેઠક બોલવામાં આવી હતી. કોંગ્રેસે પોતાની આગામી રણનીતિ જાહેર કરી હતી. સોમવારથી કોંગ્રેસ દૂધ-ગેસના ભાવ વધારા સામે આંદોલન કરશે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
અમદાવાદ : અમદાવાદના ટાગોર હોલ ખાતે આજે પ્રદેશ કોંગ્રેસના કારોબારી સભ્યોની બેઠક બોલવામાં આવી હતી. કોંગ્રેસે પોતાની આગામી રણનીતિ જાહેર કરી હતી. સોમવારથી કોંગ્રેસ દૂધ-ગેસના ભાવ વધારા સામે આંદોલન કરશે.
વિધાનસભા ની ચુંટણી નજીક આવી રહી છે તેમ તેમ તમામ રાજકીય પક્ષ કમર કશી રહ્યા છે અને પ્રજા ની વચે જઈ ને કઈ રીતે પોતાનો મુદ્દો રજુ કરી અને વોટ બેંક ઉભી કરાવી તે મુદ્દે તમામ રાજકીય પક્ષ પોતાની રણનીતિ ઘડી રહ્યા છે. ત્યારે 2 દાયકા થી સતા થી વિમુખ રહેલ કોંગ્રેસ આ વખતે પોતાની સરકાર બનવવા એડીચોટી નું જોર લગાડી રહી છે. ત્યારે અમદાવાદ માં ટાગોર હોલ ખાતે આજે પ્રદેશ કોંગ્રેસ ની કારોબારી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસ લોકો સાથે અને લોકો રહી આંદોલન કરશે તેવી વાત કરવામાં આવી હતી.
આજ ની બેઠક માં કાર્યકર્તા ઓ ને પણ જાગૃત થવા સુચના આપાઈ હતી અને જણાવ્યું હતું કે ખાલી ફોટા પડાવવા માટે અંદોલન કરવાને બદલે લોકો વચે જવાની સુચના આપાઈ હતી.
કોંગ્રેસની વિસ્તૃત કારોબારીની બેઠક
દૂધ-ગેસના ભાવ વધારા સામે આંદોલન
સોમવારથી કોંગ્રેસનું ભાવ વધારા સામે રાજ્યવ્યાપી આંદોલન
બેરોજગારોને ભથ્થું આપવાની વાત લોકો વચ્ચે લઇ જવા આદેશ
આંતરિક વિખવાદ ભૂલીને ભાજપ સામે લડવા કરી ટકોર
નલિયા કાંડ મુદ્દે સમાધાન નહી
નલિયા કાંડ મુદ્દે કોંગ્રેસની લડત ચાલુ રહેશે
પાંચ રાજ્યોની ચૂંટણી બાદ ભાજપ ની ગુજરાત પર નજર : કોંગ્રેસ
કાવાદાવા કરી ગુજરાતની ચૂંટણી જીતવા પ્રયત્ન કરશે : કોંગ્રેસ
2017ની ચૂંટણી જીતવા માટે મક્કમતાથી લડત આપો : કોંગ્રેસ
ફાઇલ તસવીર
 
First published: March 5, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर