ક્રમ | નામ | હોદ્દો | વિષય ફાળવણી |
1 | ભૂપેન્દ્ર પટેલ | મુખ્યમંત્રી | સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસીંગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, પંચાયત, માર્ગ અને મકાન અને પાટનગર યોજના, ખાણ અને ખનિજ, યાત્રાધામ વિકાસ, નર્મદા અને કલ્પસર, બંદરો, માહિતી અને પ્રસારણ, નશાબંધી અને આબકારી, વિજ્ઞાન અને પ્રૌધોગિકી, તમામ નીતિ વિષયક બાબતો અને અન્ય મંત્રીઓને ન ફાળવેલ વિષયો |
કેબિનેટ કક્ષાના મંત્રીઓ | |||
2 | કનુભાઇ મોહનભાઇ દેસાઇ | મંત્રી | નાણા, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ |
3 | ઋષિકેશભાઇ પટેલ | મંત્રી | આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો |
4 | રાઘવજીભાઇ પટેલ | મંત્રી | કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન , મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ, |
5 | બળવંતસિંહ રાજપુત | મંત્રી | ઉદ્યોગ, લઘુ, શુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડ્યન, શ્રમ અને રોજગાર |
6 | કુંવરજીભાઇ બાવળીયા | મંત્રી | જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો |
7 | મુળુભાઇ બેરા | મંત્રી | પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ |
8 | ડો. કુબેરભાઇ ડીંડોર | મંત્રી | આદિજાતી વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ |
9 | મતી ભાનુબેન બાબરીયા | મંત્રી | સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ |
રાજ્યકક્ષાના મંત્રીઓ | |||
10 | હર્ષ સંઘવી | રા. ક. મંત્રી | રમત ગમત અને યુવક સેવા, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, વાહનવ્યવહાર, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા (તમામ સ્વતંત્ર હવાલો), ગૃહ અને પોલીસ હાઉસીંગ, ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ (રાજ્ય કક્ષા) |
11 | જગદીશ વિશ્વકર્મા (પંચાલ) | રા. ક. મંત્રી | સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ, (તમામ સ્વંતત્ર હવાલો), લઘુ, શુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડ્યન (રાજ્ય કક્ષા) |
12 | પરષોત્તમ સોલંકી | રા. ક. મંત્રી | મત્સ્યોદ્યોગ અને પશુપાલન |
13 | બચુભાઇ મગનભાઇ ખાબડ | રા. ક. મંત્રી | પંચાયત, કૃષિ |
14 | મુકેશભાઇ જે. પટેલ | રા. ક. મંત્રી | વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા |
15 | પ્રફુલ્લભાઇ પાનસેરીયા | રા. ક. મંત્રી | સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ |
16 | ભીખુસિંહ ચતુરસિંહ પરમાર | રા. ક. મંત્રી | અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા |
17 | કુંવરજીભાઇ હળપતી | રા. ક. મંત્રી | આદિજાતી વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ |
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Bhupendra patel cabinet, Gujarat Assembly Election 2022, Gujarat assembly election results, Gujarat CM Bhupendra Patel, Gujarat Elections