Exclusive: GSTથી મોઘી થશે સારવાર, આ 50 સેવાઓ પર વધી શકે છે ચાર્જ

A
Updated: January 1, 1970, 5:30 AM IST
Exclusive: GSTથી મોઘી થશે સારવાર, આ 50 સેવાઓ પર વધી શકે છે ચાર્જ
જીએસટી લાગુ થયા પછી પ્રાઇવેટ હોસ્પિટલોમાં સારવાર લેવી મોઘી પડી શકે છે. જ્યારે રેલવેમાં માલ સામાનની હેરાફેરી પર ભાડુ મોઘુ પડી શકવાની સંભાવના છે. ગૃપની સહયોગી ચેનલ સીએનબીસી-આવાજને મળેલી એક્સક્લૂસિવ જાણકારી મુજબ સરકાર જીએસટીને સફળતાપુર્વક લાગુ કરી દેશે ત્યાર પછી 50થી વધુ સેવાઓમાં ટેક્સના દાયરામાં આવી જશે. સુત્રોના જણાવ્યા અનુસાર એવી 55 સેવાઓ છે જેના પર ટેક્સની ગુંજાઇશ છે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
જીએસટી લાગુ થયા પછી પ્રાઇવેટ હોસ્પિટલોમાં સારવાર લેવી મોઘી પડી શકે છે. જ્યારે રેલવેમાં માલ સામાનની હેરાફેરી પર ભાડુ મોઘુ પડી શકવાની સંભાવના છે. ગૃપની સહયોગી ચેનલ સીએનબીસી-આવાજને મળેલી એક્સક્લૂસિવ જાણકારી મુજબ સરકાર જીએસટીને સફળતાપુર્વક લાગુ કરી દેશે ત્યાર પછી 50થી વધુ સેવાઓમાં ટેક્સના દાયરામાં આવી જશે. સુત્રોના જણાવ્યા અનુસાર એવી 55 સેવાઓ છે જેના પર ટેક્સની ગુંજાઇશ છે. હોસ્પિટલોમાં સારવાર મોઘી સુત્રોના કહેવા અનુસાર પ્રાઇવેટ હોસ્પિટલોમાં સારવાર કરાવવી મોઘી પડી શકે છે અને સરકાર આવી સેવાઓને પણ જીએસટીના દાયરામાં લાવવા તૈયાર છે જો કે સરકારી હોસ્પિટલોમાં જીએસટી દાયરાથી બહાર રખાશે જેથી ત્યા સારવાર લેવાથી કોઇ અસર નહી રહે. તેમાં આ મોઘુ થઇ શકે છે ડોક્ટરની ફી અને લેબમાં તપાસ કરાવવી ફિજિયોથેરેપિસ્ટ,પેરામેડિકલ સ્ટાફની સેવાઓ એમ્બ્યુલન્સ સેવા મોઘી થઇ શકે છે કેટલીક અન્ય સેવાઓ મોઘી થઇ શકે છે હોસ્પિટલ સેવા સિવાય જીએસટીના દાયરામાં લવાયા પછી આ સેવા મોઘી થઇ શકે છે. સેબી અને આઇઆરડીએ સેવા રેલ દ્વારા માલની હેરાફેરી ફળો,શાકભાજીનું પેકિંગ મોઘુ ભારત બહારનો ટુર ઓપરેટર થ્રુ પ્રવાસ કચરા પ્રબંધન, શિક્ષણથી જોડાયેલ સેવાઓ સ્કુલમાં મીડ-ડે મીલ અને ડાંસ, સંગીત જેવી ટ્રેનિગ સેવાઓ તરત જ નહી લાગુ પડે જીએસટી સુત્રોના દાવા મુજબ 1 જુલાઇ એટલે જીએસટી લાગુ થવા પછી તેનો તરત અમલ નહી થઇ શકે. હાલમાં શરૂઆતમાં સરકાર કોઇ નવા આઇટમ પર ટેક્સ નહી લગાવે અને ટેક્સ વધારશે. સુત્રોના મુજબ જીએસટી લાગુ પછી પ્રયોજન પર વિચાર કરાશે. પ્રસ્તાવ પર અંતિમ નિર્ણય જીએસટી કાઉન્સિલ લેશે. નવી સેવાઓ પર સૌથી ઓછો જીએસટી દર લગાવવા વિચાર કરાય છે. જીએસટીનો મુળ હેતુ ધીરે-ધીરે ટેક્સ ખતમ કરવાનો છે. (hindi.moneycontrol.com से साभार)
First published: March 28, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर