પંજાબમાં પાકિસ્તાની ઘૂસણખોર ઠાર,સીમા પર 50 વાર ઘુસણખોરીનો પ્રયાસ

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 15, 2017, 10:37 AM IST
પંજાબમાં પાકિસ્તાની ઘૂસણખોર ઠાર,સીમા પર 50 વાર ઘુસણખોરીનો પ્રયાસ
પંજાબના ગુરુદાસપુરમાં સીમા સુરક્ષા દળ(બીએસએફ)એ પાકિસ્તાની એક ઘુસણખોરને ઠાર કર્યો છે. આ ઘટના સોમવારે સવારની છે. જાણકારી મુજબ એક પાકિસ્તાની ઘુસણખોર સીમા પાર કરી ભારતમાં ઘુસી રહ્યો હતો ત્યારે ઠાર કરાયો હતો. આ વરસે પાકિસ્તાન દ્વારા 50થી વધુ વખત ઘુસણખોરીનો પ્રયાસ થયો છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 15, 2017, 10:37 AM IST
પંજાબના ગુરુદાસપુરમાં સીમા સુરક્ષા દળ(બીએસએફ)એ પાકિસ્તાની એક ઘુસણખોરને ઠાર કર્યો છે. આ ઘટના સોમવારે સવારની છે.
જાણકારી મુજબ એક પાકિસ્તાની ઘુસણખોર સીમા પાર કરી ભારતમાં ઘુસી રહ્યો હતો ત્યારે ઠાર કરાયો હતો. આ વરસે પાકિસ્તાન દ્વારા 50થી વધુ વખત ઘુસણખોરીનો પ્રયાસ થયો છે.
નોધનીય છે કે પાકિસ્તાન તરફથી લગાતાર ઘુસણખોરીનો પ્રયાસ થઇ રહયો છે. ગત સપ્તાહે ઉતરી કાશ્મીરના બારામુલા જિલ્લાના રામપુરામાં આતંકીઓના ઘુસણખોરીનો બનાવ બન્યો હતો. ત્યારે સેનાએ નાકામ કરી દીધો હતો.

ફાઇલ તસવીર
First published: May 15, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर