અમિતાભ અનુષ્કા સહિત બોલીવુડ સિતારાઓનું 'હેપ્પી હોલી', શું છે ખાસ? જુઓ

H
Updated: January 1, 1970, 5:30 AM IST
અમિતાભ અનુષ્કા સહિત બોલીવુડ સિતારાઓનું 'હેપ્પી હોલી', શું છે ખાસ? જુઓ
હોળીને લઇને સૌ કોઇ ઉત્સાહિત હોય છે પરંતુ બોલીવુડની હોળીની તો વાત જ કંઇક અલગ હોય છે. ફિલ્મી સ્ટાર્સ પોતાના વ્યસ્ત શિડ્યૂલમાંથી પણ સમય કાઢી હોળીની મજા માણે છે. ફિલ્મી હસ્તીઓએ સોશિયલ મીડિયા પર પોતોના ફેન્સને હોળીની શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
મુંબઇ #હોળીને લઇને સૌ કોઇ ઉત્સાહિત હોય છે પરંતુ બોલીવુડની હોળીની તો વાત જ કંઇક અલગ હોય છે. ફિલ્મી સ્ટાર્સ પોતાના વ્યસ્ત શિડ્યૂલમાંથી પણ સમય કાઢી હોળીની મજા માણે છે. ફિલ્મી હસ્તીઓએ સોશિયલ મીડિયા પર પોતોના ફેન્સને હોળીની શુભેચ્છાઓ પણ પાઠવી હતી. અમિતાભ બચ્ચને પહેલા જ કહ્યું હતું કે તે આ વખતે હોળી નહીં મનાવે કારણ કે ઐશ્વર્યા રાય બચ્ચનના પિતાની તબિયત નાદુરસ્ત છે અને તેઓ હોસ્પિટલમાં છે. આમ છતાં તે પોતાના ફેન્સને ભૂલ્યા ન હતા અને એમણે સોશિયલ મીડિયા પર સૌને હોળીની શુભેચ્છાઓ પાઠવી હતી. બોલીવુડ બિન્દાસ્ત ગર્લ અનુષ્કાએ ફિલ્લોરીમાં ભૂતના પાત્ર સાથે જાણે પોતાના અંદાજમાં જાનવરો પર રંગ ફેંકવાની અપીલ કરી હતી.
First published: March 14, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर