ભાજપનો સ્થાપના દિવસ: અહીં સાંભળો પાર્ટીના પહેલા અધ્યક્ષ અટલ બિહારી વાજપેયીનું પહેલું ભાષણ

H
Updated: January 1, 1970, 5:30 AM IST
ભાજપનો સ્થાપના દિવસ: અહીં સાંભળો પાર્ટીના પહેલા અધ્યક્ષ અટલ બિહારી વાજપેયીનું પહેલું ભાષણ
દેશમાં સત્તાનું સુકાન સંભાળી રહેલી ભારતીય જનતા પાર્ટીનો આજે સ્થાપના દિવસ છે. ઉત્તરપ્રદેશમાં મળેલી ઐતિહાસિક જીતથી ઉત્સાહિત ભાજપ દ્વારા આજે સ્થાપના દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
અમદાવાદ #દેશમાં સત્તાનું સુકાન સંભાળી રહેલી ભારતીય જનતા પાર્ટીનો આજે સ્થાપના દિવસ છે. ઉત્તરપ્રદેશમાં મળેલી ઐતિહાસિક જીતથી ઉત્સાહિત ભાજપ દ્વારા આજે સ્થાપના દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. 6 એપ્રિલ 1980ના રોજ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરવામાં આવી હતી. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને પ્રથમ અધ્યક્ષ બનાવાયા હતા. એ પ્રસંગે એમણે કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. આવો સાંભળીએ ભાજપના પ્રથમ રાષ્ટ્રીય અધ્યક્ષ અટલ બિહારી વાજપેયીએ શું કહ્યું હતું.
First published: April 6, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर