અમદાવાદમાં બીજેપીના વિજય વિશ્વાસ સંમેલનની તડામાર તૈયારી

A
Updated: January 1, 1970, 5:30 AM IST

ઉત્તરપ્રદેશ તેમજ અન્ય રાજયોની ચૂંટણીમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે.ત્યારે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહનું અમદાવાદમાં સન્માન કરાશે.અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે વિજય વિશ્વાસ કાર્યકતા સંમેલન માટેની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.આ સંમેલનમાં હજારો કાર્યકરો ગુજરાતના નાના-મોટા શહેરો અને ગામોમાંથી આવનારા છે.

ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, આઈ.કે.જાડેજા સહિતના નેતાઓએ સંમેલનની તૈયારીઓનું નિરિક્ષણ કર્યું હતું.સાથે સાથે સંમેલન સફળતાપૂર્વક પાર પડે તે માટે ભાજપાના નેતાઓને જુદીજુદી જવાબદારીઓ સોંપવા માટેની પણ ચર્ચા થઈ હતી.
 
First published: March 27, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर