પ્રદેશ ભાજપ દ્વારા 3 મહત્વની કમિટિની જાહેરાત

A
Updated: January 1, 1970, 5:30 AM IST
પ્રદેશ ભાજપ દ્વારા 3 મહત્વની કમિટિની જાહેરાત
અમદાવાદઃપ્રદેશ ભાજપ દ્વારા ચૂંટણીને લઇને તૈયારીઓ શરૂ કરી દેવામા આવી છે. પ્રદેશ ભાજપ દ્વારા 3 મહત્વની કમિટિની જાહેરાત કરવામાં આવી છે.પ્રદેશ પ્રમુખ જીતુ ભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં 14 લોકોની પાર્લામેનટ્રી બોર્ડની જાહેરાત કરવામાં આવી છે.સાથે જ ચૂંટણી કેમ્પેઇન સમિતિની પણ જાહેરાત કરવવામ આવી છે જેના ઇન્ચાર્જ તરીકે કૌશિક પટેલની નિમણૂક કરાઇ છે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
અમદાવાદઃપ્રદેશ ભાજપ દ્વારા ચૂંટણીને લઇને તૈયારીઓ શરૂ કરી દેવામા આવી છે. પ્રદેશ ભાજપ દ્વારા 3 મહત્વની કમિટિની જાહેરાત કરવામાં આવી છે.પ્રદેશ પ્રમુખ જીતુ ભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં 14 લોકોની પાર્લામેનટ્રી બોર્ડની જાહેરાત કરવામાં આવી છે.સાથે જ ચૂંટણી કેમ્પેઇન સમિતિની પણ જાહેરાત કરવવામ આવી છે જેના ઇન્ચાર્જ તરીકે કૌશિક પટેલની નિમણૂક કરાઇ છે. પાર્લામેન્ટ્રી કમિટિના નામો
1. જીતુ વાધાણી પ્રદેશ પ્રમુખ
2. વિજયભાઇ રૂપાણી મુખ્ય પ્રધાન
3. નિતિન પટેલ ડેપ્યુટી સીએમ
4. આનંદી બેન પટેલ -પૂર્વ મુખ્ય પ્રધાન
5. પુરુષોત્તમ રૂપાલા -કેન્દ્રીય પ્રધાન
6. આર સી ફળદુ -પૂર્વ પ્રમુખ
7. સુરેન્દ્ર પટેલ - કોષાધ્યશ
8. ભૂપેન્દ્ર સિહ ચૂડાસમા- કેબિનેટ મિનિસ્ટર
9. મંગુભાઇ પટેલ - મિનિસ્ટર
10 ભિખુભાઇ દલસાણિયા- સંગઠન સહમહામંત્રી
11. ભરત સિહ પરમાર -મહામંત્રી
12. રાજેશભાઇ ચુડૃાસમા-  એમ પી
13. કાનાજી ઠાકોર - પૂર્વ મેયર, અમદાવાદ
14. શંભુપ્રાસદ ટુંડીયા-  એમ પી.
ચૂંટણી કેમ્પઇન સમિતિના સદસ્યોના નામ
1. કૌશિક પટેલ
પુષ્પદાન ગઢવી
3. ઝવેરભાઇ ચાવડા
4.ભરત બારોટ
વર્ષ 2017 ગુજરાત ચૂંટણીમા સૌની નજર ભાજપના મેનિફેસ્ટો પર રહેવાની છે ત્યારે મેનિફેસ્ટો માટે 14 લોકોની કમિટિ ૂબનાવવામાં આવી છે જેના કન્વીનર તરીકે ભરત ઘરીવાલાની નિમણૂક કરાઇ છે ત્યારે એક નજર કરીએ મેનિફેસ્ટો કમિટિના નામ પર
1. ભરતભાઇ ઘરીવાલા -કન્વીનર
2. પ્રદીીપ સિંહ જાડેજા
3. શંકર ચૌઘરી
4. ભાવના બેન દવે
5. ભરત પંડ્યા
6.જય નારાયણ વ્યાસ
7.મોતી ભાઇ વસાવા
8. અમોભાઇ શાહ
9. ડોક્ટર ભરત કાનાબાર
10. હર્ષદ પટેલ
1. ભરત ડાંગર
12. જગદીશ ભાઇ ભાવસાર
13. યમલ વ્યાસ
14. રશ્મિભાઇ પટેલ
 
First published: April 5, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर