બિહારમાં દાવત પર રાજનીતિઃનીતીશએ સોનિયાને કહી ના, પણ આજે મોદી સાથે કરશે લંચ

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 27, 2017, 11:47 AM IST
બિહારમાં દાવત પર રાજનીતિઃનીતીશએ સોનિયાને કહી ના, પણ આજે મોદી સાથે કરશે લંચ
બિહારમાં મુખ્યમંત્રી નીતીશકુમારને લઇ ગત કેટલાક મહીનાથી કયાસ લગાવાઇ રહ્યા છે કે તે એનડીએમાં વાપસી કરી શકે છે. તેમનું લાલુ સાથે મહાગઠબંધન કંઇક બરાબર નથી ચાલી રહ્યું. આ અનુમાન વચ્ચે 26 અને 27મેની ઘટનાને વધુ હવા અપાઇ છે. વાત એમ છે કે નીતીશકુમારએ સોનિયા ગાંધીના લંચને ઠુકરાવી દીધુ છે જ્યારે પીએમ મોદીએ આજે લંચ માટે બોલાવ્યા તો ત્યા જઇ રહ્યા છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 27, 2017, 11:47 AM IST
બિહારમાં મુખ્યમંત્રી નીતીશકુમારને લઇ ગત કેટલાક મહીનાથી કયાસ લગાવાઇ રહ્યા છે કે તે એનડીએમાં વાપસી કરી શકે છે. તેમનું લાલુ સાથે મહાગઠબંધન કંઇક બરાબર નથી ચાલી રહ્યું. આ અનુમાન વચ્ચે 26 અને 27મેની ઘટનાને વધુ હવા અપાઇ છે. વાત એમ છે કે નીતીશકુમારએ સોનિયા ગાંધીના લંચને ઠુકરાવી દીધુ છે જ્યારે પીએમ મોદીએ આજે લંચ માટે બોલાવ્યા તો ત્યા જઇ રહ્યા છે.
નોધનીય છે કે, મુખ્યમંત્રી નીતીશકુમાર પીએમ નરેન્દ્ર મોદી દ્વારા અપાયેલા ભોજનના આમંત્રણમાં દિલ્હી જવા રવાના થયા છે. પીએમએ મોરીશસના પ્રધાનમંત્રીના સન્માનમાં લંચ આપ્યું છે.
બીજી તરફ આ લંચને લઇ સવાલો ઉઠી રહેલા સવાલો પર ખુદ નીતીશકુમારે કહ્યુ કે તેનો મતલબ ખોટો ન કાઢવો જોઇએ. હું મોરીશસના પીએમ સાથે લંચ માટે જઇ રહ્યો છું નહી કે પ્રધાનમંત્રી સાથે.
મોરીશરના પીએમ પ્રવિદ જગન્નાથ ભારતના ત્રણ દિવસના પ્રવાસે છે. શુક્રવારે નવી દિલ્હી પહોચ્યા છે. લંચમાં સામેલ થવા પિહારના સીએમ નીતીશકુમારને ખાસ આમંત્રણ અપાયુ છે. લંચમાં ભઆગ લેવા નીતીશ કુમાર પટનાથી સવારે ફ્લાઇટમાં દિલ્હી રવાના થયા છે.
First published: May 27, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर