સર્વેઃબિહારમાં NDAને પૂર્ણ બહુમત, મહાગઠબંધનને ભારે નુકશાન

A
Updated: January 1, 1970, 5:30 AM IST
સર્વેઃબિહારમાં NDAને પૂર્ણ બહુમત, મહાગઠબંધનને ભારે નુકશાન
નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન બિહાર વિધાનસભા ચુંટણીમાં ઓછામાં ઓછી 140 સીટ જીતશે જ્યારે જનતા દળ યુનાઇટેડ-રાષ્ટ્રીય જનતા દળ-કોંગ્રેસ ગઠબંધન માત્ર 70 સીટો પર જ સિમિત થઇ જશે. આ દાવો જી ન્યુઝ દ્વારા કરાયેલા એક સર્વેમાં બહાર આવ્યું છે. સર્વેક્ષણના અનુમાન મુજબ ભગવા ગઠબંધનને 50.8 ટકા મત મળશે. જ્યારે નિતીશ કુમાર-લાલુ પ્રસાદના ગઠબંધનને 42.5 ટકા મત મળશે.

  • Share this:
નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન બિહાર વિધાનસભા ચુંટણીમાં ઓછામાં ઓછી 140 સીટ જીતશે જ્યારે જનતા દળ યુનાઇટેડ-રાષ્ટ્રીય જનતા દળ-કોંગ્રેસ ગઠબંધન માત્ર 70 સીટો પર જ સિમિત થઇ જશે. આ દાવો જી ન્યુઝ દ્વારા કરાયેલા એક સર્વેમાં બહાર આવ્યું છે. સર્વેક્ષણના અનુમાન મુજબ ભગવા ગઠબંધનને 50.8 ટકા મત મળશે. જ્યારે નિતીશ કુમાર-લાલુ પ્રસાદના ગઠબંધનને 42.5 ટકા મત મળશે. સર્વેમાં એ પણ દાવો કરાયો છે કે, 41.2 ટકા મુસ્લિમો એનડીએને મત આપી શકે છે. યાદવોના મતો પણ એનડીએને વધુ મળી શકે છે. જ્યારે 33 સીટો પર કાંટાની ટક્કર જામશે. ઉલ્લેખનીય છે કે, બિહારમાં 12 ઓક્ટોમ્બરથી પાંચ નવેમ્બર વચ્ચે પાંચ તબક્કામાં વિધાનસભા ચુંટણીઓ થવાની છે. મતગણતરી આઠ નવેમ્બરે થશે. આ દિવસે જ ચુંટણીઓમાં કોનો દબદબો રહેશે તે બહાર આવશે. હાલ તો માત્ર સર્વેના આધારે આ આંકડા દર્શાવાયા છે.
First published: September 19, 2015
વધુ વાંચો
अगली ख़बर