બિહાર ચૂંટણી પર એક વધુ એક્ઝિટ પોલ, સર્વેમાં અબકી બાર NDA સરકાર

A
Updated: January 1, 1970, 5:30 AM IST
બિહાર ચૂંટણી પર એક વધુ એક્ઝિટ પોલ, સર્વેમાં અબકી બાર NDA સરકાર
નવી દિલ્હીઃ એનડીટીવી ચેનલ પર એક એક્ઝિટ પોલમાં બિહાર વિધાનસભા ચુટણીમાં ભાજપ ગઠબંધનની જીતનું અનુમાન લગાવી 243 સીટની આ વિધાનસભામાં 120થી 130 સીટ જીતશે તેવી ભવિષ્યવાણી કરાઇ છે. જ્યારે વિરોધી જેડીયુનું મહાગઠબંધનને 105થી 115 વચ્ચે સીટે મળશે તેમ કહેવાયું છે. રાયશુમારીના અનુસાર એનડીએએ મતદાનના ત્રણ ચરણ બીજો,ત્રીજો અને ચોથા ચરણમાં મતદારો પર પક્કડ જમાવી, જ્યારે પહેલા અને પાંચમા ચરણના મતદાનમાં વિરોધ પક્ષ મજબુત રહ્યો હતો.

  • Share this:
નવી દિલ્હીઃ એનડીટીવી ચેનલ પર એક એક્ઝિટ પોલમાં બિહાર વિધાનસભા ચુટણીમાં ભાજપ ગઠબંધનની જીતનું અનુમાન લગાવી 243 સીટની આ વિધાનસભામાં 120થી 130 સીટ જીતશે તેવી ભવિષ્યવાણી કરાઇ છે. જ્યારે વિરોધી જેડીયુનું મહાગઠબંધનને 105થી 115 વચ્ચે સીટે મળશે તેમ કહેવાયું છે. રાયશુમારીના અનુસાર એનડીએએ મતદાનના ત્રણ ચરણ બીજો,ત્રીજો અને ચોથા ચરણમાં મતદારો પર પક્કડ જમાવી, જ્યારે પહેલા અને પાંચમા ચરણના મતદાનમાં વિરોધ પક્ષ મજબુત રહ્યો હતો. પહેલા ચરણમાં 49 સીટો પર મતદાન થયુ હતું. જ્યાં મહાગઠબંધનને 28 અને એનડીએને 20 સીટો મલવાનું અનુમાન બતાવાયું છે. બીજા ચરણમાં 32 સીટોમાં મહાગઠબંધનને 12 અને એનડીએને 19 સીટો મળવાનું તેમજ ત્રીજા તબક્કાના મતદાનમાં બીજેપીવાળા એનડીએ નેતૃત્વને 28 સીટો અને મહાગઠબંધનને 21 સીટો મળવાનું અનુંમાન છે. આ ચરણમાં 50 સીટો પર વોટીંગ થયું હતું. જ્યારે કુલ મળીને આઠ સીટો અન્યના ખાતામાં જઇ રહી છે.
First published: November 7, 2015
વધુ વાંચો
अगली ख़बर