BIHAR ELECTION RESULTS : બિહારમાં ભાજપના વળતા પાણી, મહાગઠબંધન સત્તા તરફ

H
Updated: January 1, 1970, 5:30 AM IST
BIHAR ELECTION RESULTS : બિહારમાં ભાજપના વળતા પાણી, મહાગઠબંધન સત્તા તરફ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઇને અમિત શાહ સહિતના મોટા ખેરખાંએ બિહારમાં જીત માટે એડીથી ચોટીનું જોર લગાવ્યું હતું. પરંતુ ખુલી રહેલા ઇવીએમના આંકડા જોતાં બિહારમાં ભાજપના વળતા પાણી દેખાઇ રહ્યા છે. ભાજપ માત્ર 76 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે જ્યારે મહા ગઠબંધન 158 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે.

  • Share this:
પટના # વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઇને અમિત શાહ સહિતના મોટા ખેરખાંએ બિહારમાં જીત માટે એડીથી ચોટીનું જોર લગાવ્યું હતું. પરંતુ ખુલી રહેલા ઇવીએમના આંકડા જોતાં બિહારમાં ભાજપના વળતા પાણી દેખાઇ રહ્યા છે. ભાજપ માત્ર 76 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે જ્યારે મહા ગઠબંધન 158 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. બિહાર વિધાનસભાની 243 બેઠકોનો પ્રારંભિક ટ્રેન્ડ સામે આવી ગયો છે. જેમાં ભાજપની ધોબી પછડાટ દેખાઇ રહી છે તો મહાગઠબંધનની જીત સ્પષ્ટ દેખાઇ રહી છે. ભાજપ એનડીએનના ગઠબંધનન માત્ર 76 બેઠકો પર આગળ છે તો સામે પક્ષે નિતિશકુમાર, લાલુ પ્રસાદ યાદવના મહાગઠબંધનના ઉમેદવારો 158 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. જે જોતાં સ્પષ્ટ છે કે નિતિશકુમાર ફરીથી સત્તામાં આવશે.
First published: November 8, 2015
વધુ વાંચો
अगली ख़बर