NDAમાં બબાલ, LJP સાંસદોએ છોડી પાર્ટી, BJPના બે ધારાસભ્યો નિતિશને મળ્યા

H
Updated: January 1, 1970, 5:30 AM IST
NDAમાં બબાલ, LJP સાંસદોએ છોડી પાર્ટી, BJPના બે ધારાસભ્યો નિતિશને મળ્યા
બિહારમાં જામી રહેલા ચૂંટણી માહોલ વચ્ચે એનડીએને ફટકો પડ્યો છે. લોક જનશક્તિ પાર્ટીના એક સાંસદે પાર્ટી મહાસચિવ પદેથી રાજીનામું આપી દીધું છે અને ભાજપાના બે ધારાસભ્યોએ ચૂંટણી ટિકિટ ના મળતાં મુખ્યમંત્રી નિતિશકુમાપ સાથે હાથ મીલાવ્યો છે.

  • Share this:
પટણા # બિહારમાં જામી રહેલા ચૂંટણી માહોલ વચ્ચે એનડીએને ફટકો પડ્યો છે. લોક જનશક્તિ પાર્ટીના એક સાંસદે પાર્ટી મહાસચિવ પદેથી રાજીનામું આપી દીધું છે અને ભાજપાના બે ધારાસભ્યોએ ચૂંટણી ટિકિટ ના મળતાં મુખ્યમંત્રી નિતિશકુમાપ સાથે હાથ મીલાવ્યો છે. વૈશાલીના સંસદ સભ્ય રામા કિશોર સિંહે કહ્યું કે, એમણે લોજપાના મહાસચિવ અને પાર્ટીના સંસદીય દળના મુખ્ય વ્હિપના પદેથી રાજીનામું આપી દીધું છે. નિવેદનમાં કહેવાયું છે કે, રાજસ્થાન પ્રભારી પદેથી રાજીનામું આપી દીધું છે. લોજપા સાંસદ લાંબ સમયથી પાર્ટી પ્રમુખ અને કેન્દ્રિય મંત્રી રામવિલાસ પાસવાન સાથે જોડાયેલા હતા. તેમણે આરોપ લગાવ્યો કે, રાજગના સાથે સીટોની વહેંચણી અંગે લેવાયેલ નિર્ણયથી કિનારે કરાતાં એમણે પોતાનું રાજીનામું આપ્યું છે.
First published: September 16, 2015
વધુ વાંચો
अगली ख़बर