કાળાનાણા સામે ઇડીની મોટી કાર્યવાહી,16 રાજ્યોમાં 300 નકલી કંપનિઓ પર દરોડા

A
Updated: January 1, 1970, 5:30 AM IST
કાળાનાણા સામે ઇડીની મોટી કાર્યવાહી,16 રાજ્યોમાં 300 નકલી કંપનિઓ પર દરોડા
ઇડી દ્વારા દેશભરમાં આજે દરોડા પડાયા છે. જાણકારી મુજબ અધિકારી એક સાથે 300 ફર્જી કંપનીઓના સરનામા પર કાળુંનાણું બહાર લાવવા ત્રાટક્યા છે. અત્યાર સુધી 16 રાજ્યોમાં લગભગ 100 જગ્યાએ એકસાથે દરોડા પડ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઇડીના અનેક અધિકારી કોલકાત,દિલ્હી,બેગલુરુ, મુંબઇ, ચંદીગઢ, પટના, હૈદરાબાદ, ચેન્ના,કોચિ સહિતના જગ્યાએ દરોડા પાડ્યા છે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
ઇડી દ્વારા દેશભરમાં આજે દરોડા પડાયા છે. જાણકારી મુજબ અધિકારી એક સાથે 300 ફર્જી કંપનીઓના સરનામા પર કાળુંનાણું બહાર લાવવા ત્રાટક્યા છે. અત્યાર સુધી 16 રાજ્યોમાં લગભગ 100 જગ્યાએ એકસાથે દરોડા પડ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઇડીના અનેક અધિકારી કોલકાત,દિલ્હી,બેગલુરુ, મુંબઇ, ચંદીગઢ, પટના, હૈદરાબાદ, ચેન્ના,કોચિ સહિતના જગ્યાએ દરોડા પાડ્યા છે. દરોડામાં ઇડીએ વિશ્વજ્યોતિ રિયલ્ટસ પ્રાઇવેટ લિમિટેડ, હૈદરાબાદ એવ અન્ય કંપનીઓની 3.04 કરોડ રૂપિયાની સંપતિ જપ્ત કરી છે. આ પર પ્રિવેશન ઓફ મની લોન્ડિગ એક્ટ(પીએમએલએ) અંતર્ગત કાર્યવાહી કરાશે. નોટબંધી પછી કાળુનાણુ ખપાવવા ફર્જી કંપનીઓ બનાવાઇ હોવાનો અધીકારીઓને શક છે અને આ કંપનીઓ દ્વારા વિદેશમાં નાણા મોકલાયા છે. અત્યાર સુધી અનેક મહત્વપુર્ણ દસ્તાવેજ મળી ચુક્યા છે. 100 કરોડથી વધુની લેવડ-દેવડના સબુત પણ હાથ લાગ્યા છે.
First published: April 1, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर