ભાજપ અહંકારી, આપખુદ અને ભ્રષ્ટ પાર્ટી છે:ભરતસિંહ સોલંકીનું નિવેદન

A
Updated: January 1, 1970, 5:30 AM IST
ભાજપ અહંકારી, આપખુદ અને ભ્રષ્ટ પાર્ટી છે:ભરતસિંહ સોલંકીનું નિવેદન
અમદાવાદઃગુજરાત વિધાનસભામાં આજે ધારાસભ્યો વચ્ચે થયેલી મારામારી મામલે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ નિવેદન આપ્યુ હતું કે ભાજપ અહંકારી, આપખુદ અને ભ્રષ્ટ પાર્ટી છે. ભાજપ સરકાર વિરોધ પક્ષની ભુમિકાને દબાવી દેનારી પાર્ટી છે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
અમદાવાદઃગુજરાત વિધાનસભામાં આજે ધારાસભ્યો વચ્ચે થયેલી મારામારી મામલે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ નિવેદન આપ્યુ હતું કે ભાજપ અહંકારી, આપખુદ અને ભ્રષ્ટ પાર્ટી છે. ભાજપ સરકાર વિરોધ પક્ષની ભુમિકાને દબાવી દેનારી પાર્ટી છે. સંસ્કારિતાના નામે ગૃહમાં બિભત્સ શબ્દોનું ઉપયોગ ભાજપ કરી રહી છે. ત્યારે ભાજપના ધારાસભ્યનો ભરતસિંહ સોલંકીએ સુચન કરતા કહ્યુ હતું કે 2017 પછી ભાજપના થોડા જ ધારાસભ્ય રહેશે. જેઓને સામેની પાટલી પર બેસવાનો વારો આવશે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કહ્યુ કે,વિરોધ પક્ષની ભૂમિકાને દબાવી દેવાનો પ્રયાસ થાય છે.સંસ્કારિતાના નામે ગૃહમાં બિભત્સ શબ્દોનો ઉપયોગ કરે છે.ભાજપના ધારાસભ્યનો ભરતસિંહ સોલંકીનું સુચન 2017 પછી ભાજપના થોડા જ ધારાસભ્ય રહેશે.ભાજપને સામે પાટલીએ બેસવાનો વારો ભાજપને આવશે.કોંગ્રેસ 2/3 બહુમતિથી સરકાર બનાવશે.નલિયા કાંડ, ખેડૂતો અને કેજી બેસીન મુદ્દાને દબાવવાનો પ્રયાસ થાય છે. ફાઇલ તસવીર
First published: February 23, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर