વધુ નફો રડવા માટે વેપારીઓ કેરી પકવવા શુ કરે છે જાણો, નોટિસ ફટકારી

A
Updated: January 1, 1970, 5:30 AM IST
વધુ નફો રડવા માટે વેપારીઓ કેરી પકવવા શુ કરે છે જાણો, નોટિસ ફટકારી
A
Updated: January 1, 1970, 5:30 AM IST
અમદાવાદઃ- અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નરોડા ફ્રુટ માર્કેટ ખાતે ચેકિંગ હાથ ધરાયુ હતુ .જેમાં કેટલીક દુકાનોમાંથી કાર્બોહાઈડ્રેડથી કેરી પકવતા હોવાનું બહાર આવતા વેપારીઓ પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. રાજ્ય ભરમાં ઉનાળાની શરુઆત થઈ ગઈ છે.ત્યારે ઉનાળામાં ખાસની કેરીની સિઝન પણ આવી ગઈ છે.હાલમાં કે વેપારીઓ વધુ નફો મેળવી લેવા માટે કેરીઓને ઝડપથી પકવી લે છે,અને તેના માટે સ્વાસ્થ્યને હાનિકારક એવા કાર્બોહાઈડ્રેડનો ઉપયોગ કરે છે.જેની સામે તંત્રએ લાલ આંખ કરી છે અને આવા વેપારીઓ સામે કડક હાથે કામગીરી કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નરોડાના ફ્રુટ માર્કેટ ખાતે એએમસીના હેલ્થ વિભાગે દરોડા પાડીને બગડેલા ફળો અને કાર્હોહાઈડ્રેડથી કેરી પકવતા વેપારીઓેને નોટીસો ફટકારી છે અને દંડ વસુલાત કર્યો છે.
First published: March 23, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर