ઓસ્ટ્રેલિયન મીડિયાએ કહ્યુ વિરાટ છે રમતના ડોનાલ્ડ ટ્રમ્પ, સમર્થનમાં આવ્યા આ "સ્ટાર"

A
Updated: January 1, 1970, 5:30 AM IST
ઓસ્ટ્રેલિયન મીડિયાએ કહ્યુ વિરાટ છે રમતના ડોનાલ્ડ ટ્રમ્પ, સમર્થનમાં આવ્યા આ
ભારત અને ઓસ્ટ્રેલિયા વ્ચચે જ્યારથી ટેસ્ટ સીરીઝ શરૂ થઇ છે ત્યારથી બંને વચ્ચે વિવાદ ઓછું થવાનો નામ લેતા નથી. આ વિવાદમાં ઓસ્ટ્રેલિયાઇ મીડિયાએ ભારતીય ટીમના કપ્તાન વિરાટની તુલના અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પથી કરી છે. તેમણે કહ્યુ કે રમતના ડોનાલ્ડ ટ્રમ્પ વિરાટ છે. કોહલીએ બેગલુરુમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચ પછી ઓસ્ટ્રેલિયા ટીમની આલોચના કરી હતી અને બેઇમાન કહ્યુ હતું. અહીથી વિવાદે નવુ રૂપ લિધુ છે. ઓસ્ટ્રેલિયાઇ અખબાર ધ ડેલી ટેલિગ્રાફએ કોહલી પર એકધારી ખોટુ ખબર(ફેક ન્યુઝ) ફેલાવા જીમ્મેદાર ઠેહરાવ્યો.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
ભારત અને ઓસ્ટ્રેલિયા વ્ચચે જ્યારથી ટેસ્ટ સીરીઝ શરૂ થઇ છે ત્યારથી બંને વચ્ચે વિવાદ ઓછું થવાનો નામ લેતા નથી. આ વિવાદમાં ઓસ્ટ્રેલિયાઇ મીડિયાએ ભારતીય ટીમના કપ્તાન વિરાટની તુલના અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પથી કરી છે. તેમણે કહ્યુ કે રમતના ડોનાલ્ડ ટ્રમ્પ વિરાટ છે. કોહલીએ બેગલુરુમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચ પછી ઓસ્ટ્રેલિયા ટીમની આલોચના કરી હતી અને બેઇમાન કહ્યુ હતું. અહીથી વિવાદે નવુ રૂપ લિધુ છે. ઓસ્ટ્રેલિયાઇ અખબાર ધ ડેલી ટેલિગ્રાફએ કોહલી પર એકધારી ખોટુ ખબર(ફેક ન્યુઝ) ફેલાવા જીમ્મેદાર ઠેહરાવ્યો. ખેલની દુનિયાના ટ્રમ્પ છે કોહલી અખબારે લખ્યુ છેકે કોહલી વિપક્ષી ટીમ અને તેના કપ્તાન સ્ટીવ સ્મિથ પર લગાતાર હુમલા કરી રહ્યા છે અને બેઇમાન બતાવે છે પરંતુ આ સંબંધમાં કોઇ સબુત આપી નથી શકતા અને માફી પણ નથી માગી. અખબારે લખ્યુ કે, વિરાટ કોહલી વિશ્વ ખેલોના ડોનલ્ડ ટ્રમ્પ છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પની જેમ કોહલીએ પોતાના ઉપર લાગેલા આરોપોથી ધ્યાન ભટકાવવા માટે મીડિયા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે. વિરાટ કોહલીને હવે બોલીવુડ શહંશાહ અમિતાભ બચ્ચનનું સમર્થન મળ્યુ છે. બિગ બીએ કોહલીને ટ્વિટર પર લખ્યુ ઓસ્ટ્રેલિયાઇ મીડિયા વિરાટને ખેલની દુનિયાનો ટ્રંમ્પ કહી રહી છે. તેને વિજેતા અને પ્રેસીડેટ માનવા બદલ આભાર.
First published: March 22, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर