અમદાવાદઃપ્રેક્ટિકલ સમયે જ સાલમાં એસિડની બોટલ ફાટી,5 વિદ્યાર્થિનીઓ દાઝી

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 14, 2017, 1:20 PM IST
અમદાવાદઃપ્રેક્ટિકલ સમયે જ સાલમાં એસિડની બોટલ ફાટી,5 વિદ્યાર્થિનીઓ દાઝી
અમદાવાદમાં સાલ કૉલેજની લેબોરેટરીમાં શનિવારે એસિડની બોટલ ફાટી હતી. સાલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નો. એન્ડ એન્જિ. રિસર્ચમાં દુર્ઘટના સર્જાતા 5 વિદ્યાર્થિનીઓ દાઝી હતી.
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 14, 2017, 1:20 PM IST

અમદાવાદમાં સાલ કૉલેજની લેબોરેટરીમાં શનિવારે એસિડની બોટલ ફાટી હતી. સાલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નો. એન્ડ એન્જિ. રિસર્ચમાં દુર્ઘટના સર્જાતા 5 વિદ્યાર્થિનીઓ દાઝી હતી.

sal hospital leb asid

લેબોરેટરીમાં પ્રેક્ટિકલ કરતા સમયે દુર્ઘટના સર્જાઇ હતી.વિદ્યાર્થિનીઓને સારવાર અર્થે સાલ હોસ્પિટલ થલતેજ ખસેડાઈ છે. સાલ કૉલેજની બેદરકારી બહાર આવી છે.અમદાવાદમાં સાલ કૉલેજની લેબોરેટરીમાં એસિડની બોટલ ફાટી હતી એસિડની બોટલ ફાટતાં 5 વિદ્યાર્થિનીઓ દાઝી ગઈ હતી અને ઈજા પહોંચી હતી લેબોરેટરીમાં પ્રેક્ટિકલ કરતા સમયે આ બનાવ બન્યો હતો વિદ્યાર્થિનીઓને સારવાર અર્થે સાલ હોસ્પિટલ થલતેજ ખાતે ખસેડાઈ હતી. ૪ વિદ્યાર્થીનીઓ ની હાલત નોર્મલ છે પરંતુ એક વિદ્યાર્થીની હાલ ICU માં છે.

સાલ કૉલેજની આવડી મોટી બેદરકારી છે છત્તા કોલેજ નાં સંચાલકો આ મામલે કાઈ પણ કહેવા ત્યાર નથી બેદરકારી બહાર આવતા કોલેજ નાં સંચાલકો સનીવાર ની રજા છે તેમ કહી નાસી ગયા હતા.

First published: May 14, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर