ગુજરાતમાં અરવિંદ કેજરીવાલની રેલી, કહ્યું-દિલ્હીમાં સરકાર ક્યારે ચલાવશો

H
Updated: January 1, 1970, 5:30 AM IST
ગુજરાતમાં અરવિંદ કેજરીવાલની રેલી, કહ્યું-દિલ્હીમાં સરકાર ક્યારે ચલાવશો
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે અરવિંદ કેજરીવાલ 26 માર્ચે ગાંધીનગર આવી રહ્યા છે. અહીંના સત્યાગ્રહ મેદાનમાં સભા કરવાના છે. દિલ્હીના સીએમના ગુજરાત કાર્યક્રમને લઇને શુક્રવારે સવારથી #ChaloGandhinagarWithAK ટ્રેન્ડ થઇ રહ્યું છે. આ હેશટેગનો ઉપયોગ કરતાં અરવિંદ કેજરીવાલને લઇને લોકો જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
નવી દિલ્હી #ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે અરવિંદ કેજરીવાલ 26 માર્ચે ગાંધીનગર આવી રહ્યા છે. અહીંના સત્યાગ્રહ મેદાનમાં સભા કરવાના છે. દિલ્હીના સીએમના ગુજરાત કાર્યક્રમને લઇને શુક્રવારે સવારથી #ChaloGandhinagarWithAK ટ્રેન્ડ થઇ રહ્યું છે. આ હેશટેગનો ઉપયોગ કરતાં અરવિંદ કેજરીવાલને લઇને લોકો જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. ટ્વિટર પર કોઇએ આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલના વખાણ કર્યા છે તો કેટલાકે આ હેશટેગથી સીએમ કેજરીવાલ સામે નિશાન તાક્યું છે. આમ આદમી પાર્ટીના સમર્થકોએ કેજરીવાલની ગાંધીનગરમાં થનારી રેલીમાં જોડાવાની અપીલ કરી છે અને ઇતિહાસ રચવાની પણ વાત કરી રહ્યા છે. આ વચ્ચે એક યૂઝરે એવી ટીપ્પણી કરી છે કે, દિલ્હીના મુખ્યમંત્રી બીજા રાજ્યમાં આવશે તો દિલ્હીમાં કામ ક્યારે કરશે?
First published: March 24, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर