કેજરીવાલ જુઠ્ઠુ બોલવા, નીચું દેખાડવામાં વિશ્વાસ રાખે છેઃ અરૂણ જેટલી

P
Updated: January 1, 1970, 5:30 AM IST
કેજરીવાલ જુઠ્ઠુ બોલવા, નીચું દેખાડવામાં વિશ્વાસ રાખે છેઃ અરૂણ જેટલી
નવી દિલ્હી# આમ આદમી પાર્ટીના આરોપો પર કેન્દ્રિય નાણા પ્રધાન અરૂણ જેટલીએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પર પલટવાર કર્યો છે. અરૂણ જેટલીએ બ્લોગના માધ્યમથી આમ આદમી પાર્ટીના આરોપોનો જવાબ આપ્યો છે.

નવી દિલ્હી# આમ આદમી પાર્ટીના આરોપો પર કેન્દ્રિય નાણા પ્રધાન અરૂણ જેટલીએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પર પલટવાર કર્યો છે. અરૂણ જેટલીએ બ્લોગના માધ્યમથી આમ આદમી પાર્ટીના આરોપોનો જવાબ આપ્યો છે.

  • Share this:
નવી દિલ્હી# આમ આદમી પાર્ટીના આરોપો પર કેન્દ્રિય નાણા પ્રધાન અરૂણ જેટલીએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પર પલટવાર કર્યો છે. અરૂણ જેટલીએ બ્લોગના માધ્યમથી આમ આદમી પાર્ટીના આરોપોનો જવાબ આપ્યો છે. જેટલીએ લખ્યું છે કે, એવું લાગે છે કે, કેજરીવાલ જુઠ્ઠુ બોલવા અને નીચા દેખાડવામાં વિશ્વાસ રાખે છે. તેઓએ પીએમ મોદીના વિરૂદ્ધ અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો છે. તેઓએ સંઘીય ઢાંચાનો ઉલ્લંઘન કર્યો છે. જેટલીએ લખ્યું કે, મે અહેસાસ કર્યો છે કે, મારે આ આરોપોનો જવાબ આપવો જોઇએ. મે 2013માં જ ક્રિકેટ પ્રશાસન છોડી દીધું છે. 2014 અને 2015ના અમુક આકંડાઓને સામે મુકીને મને એમાં સંડોવી ન શકાય. આ અગાઉ આમ આદમી પાર્ટીએ પ્રેસ કોન્ફરન્સ યોજી નાણા પ્રધાન અરૂણ જેટલી પર મોટા આરોપ લગાવ્યા હતા. પાર્ટીએ આરોપ લગાવ્યો કે, અરૂણ જેટલીના 15 વર્ષના કાર્યકાળમાં DDCA નું શોષણ કરાયું હતુ. આમ આદમી પાર્ટીના તરફથી કહેવામાં આવ્યું હતુ કે, DDCA ના અધ્યક્ષ રહેતા અરૂણ જેટલીના સમયમાં કરોડો રૂપિયાની નાણાંકીય ગેરરીતિઓ આચરવામાં આવી છે.
First published: December 17, 2015
વધુ વાંચો
अगली ख़बर