ગ્રામ પંચાયતની ચુંટણીના પ્રચાર પડઘમ શાંત,8મીએ મતદાન

A
Updated: January 1, 1970, 5:30 AM IST
ગ્રામ પંચાયતની ચુંટણીના પ્રચાર પડઘમ શાંત,8મીએ મતદાન
ગાંધીનગરઃરાજ્યની 1,828 ગ્રામ પંચાયતના ચુંટણીમાં પ્રચાર પડઘમ શાંત થયા છે. આજે સાંજે પાંચ કલાકે ઉમેદવારોએ જાહેર પ્રચાર બંધ કર્યો છે.રાજ્ય ચૂંટણી પંચના વરેશસિંહાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, રાજ્યની 1,828 ગ્રામ પંચાયતના પ્રચાર પડઘમ શાંત થયા છે. 30-6-2017 સુધીમાં જેની મુદ્દત પુરી થતી હોય તેવી ગ્રામપંચાયતોની ચૂંટણી યોજાશે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
ગાંધીનગરઃરાજ્યની 1,828 ગ્રામ પંચાયતના ચુંટણીમાં પ્રચાર પડઘમ શાંત થયા છે. આજે સાંજે પાંચ કલાકે ઉમેદવારોએ જાહેર પ્રચાર બંધ કર્યો છે.રાજ્ય ચૂંટણી પંચના વરેશસિંહાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, રાજ્યની ગ્રામ પંચાયતના પ્રચાર પડઘમ શાંત થયા છે. 30-6-2017 સુધીમાં જેની મુદ્દત પુરી થતી હોય તેવી ગ્રામપંચાયતોની ચૂંટણી યોજાશે.સંવેદનશીલ બૂથોની જાહેરાત જિલ્લા લેવલે અપાશે . આગામી 8મી એપ્રિલે ગ્રામ પંચાયતની ચુંટણીનું મતદાન હાથ ધરાશે. 1557ગ્રામપંચાયતોની ચૂંટણી યોજાશે .વિભાજનવાળી ગ્રામપંચાયતોની સંખ્યા 178 છે. પેટા ચૂંટણી હેઠળની ગ્રામપંચાયતોની સંખ્યા 2127 છે. જ્યારે 11મી એપ્રિલે પરિણામ જાહેર થશે. રાજ્ય ચૂંટણી પંચની ગ્રામ પંચાયતની ચૂંટણી મુદ્દે પ્રેસ કોન્ફરન્સ 8 એપ્રિલે 1557 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે 349 ગ્રામ પંચાયત સમરસ થઈ હરિફાઈમાં રહેલા સરપંચોની સંખ્યા 1484 હરિફાઈમાં રહેલા વોર્ડની સંખ્યા 7771 સરપંચ પદના ઉમેદવારોની સંખ્યા 4279 વોર્ડ માટે હરિફાઈમાં રહેલા કુલ ઉમેદવારની સંખ્યા 17682 કુલ મતદારોની સંખ્યા 3061036 મતદાન મથકોની સંખ્યા 4489 ઉપયોગમાં લેવાનાર EVMની સંખ્યા 17712 ચૂંટણી અધિકારી સંખ્યા 645 મદદનીશ ચૂંટણી અધિકારી સંખ્યા 845 પોલિંગ સ્ટાફની સંખ્યા 26357 11 એપ્રિલે મતગણતરી
First published: April 6, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर