અમદાવાદ ઝડપાયું વધુ એક કોલ સેન્ટર,વિદેશી નાગરિકો પાસેથી પડાવતા હતા રૂપિયા

A
Updated: January 1, 1970, 5:30 AM IST
અમદાવાદ ઝડપાયું વધુ એક કોલ સેન્ટર,વિદેશી નાગરિકો પાસેથી પડાવતા હતા રૂપિયા
અમદાવાદઃશહેરમાં ચલાવાતા વધુ એક કોલ સેન્ટરનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આ અગાઉ પણ અમદાવાદમાં કોલ સેન્ટર પકડાઇ ચુક્યુ છે જેના તાર મુંબઇ અને વિદેશ સુધી પહોચ્યા હતા.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
અમદાવાદઃશહેરમાં ચલાવાતા વધુ એક કોલ સેન્ટરનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આ અગાઉ પણ અમદાવાદમાં કોલ સેન્ટર પકડાઇ ચુક્યુ છે જેના તાર મુંબઇ અને વિદેશ સુધી પહોચ્યા હતા. અમદાવાદના આંબાવાડીમાંથી આજે ગેરકાયદે ધમધમતા કોલ સેન્ટર પર પોલીસ ત્રાટકી હતી.કેવન્યા કોમ્પલેક્ષમાંથી કોલ સેન્ટર ઝડપાયું છે. 10 કર્મચારીની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.વિદેશી નાગરિકો પાસેથી રૂપિયા પડાવતા હતા.ટેક્સ સહિત વિવિધ રીતે ત્યાના નાગરિકોને ધમકાવી કાર્યવાહી કરવાની ધમકી આપીને રૂપિયા ખંખરતા હતા. એલિસબ્રિજ પોલીસે તપાસ શરૂ કરી છે.
First published: March 23, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर