અલ્પેશ ઠાકોરની અટકાયતના ઘેરા પડઘા, નેશનલ હાઇવે ચક્કાજામ,આગચંપી

A
Updated: January 1, 1970, 5:30 AM IST
અલ્પેશ ઠાકોરની અટકાયતના ઘેરા પડઘા, નેશનલ હાઇવે ચક્કાજામ,આગચંપી
અમદાવાદઃગાંધીનગર સુધીની માર્ચની આગેવાની લેનારા ઓબીસીએસએસટી એકતા મંચના પ્રમુખ અલ્પેશ ઠાકોરની અમદાવાદમાં આજે બપોરે કલેકટર કચેરીના મુખ્ય દરવાજા પાસેથી અટકાયત કરતા તેના પડઘા ગુજરાતમાં પડ્યા છે.સાયલા, ધ્રાંગધ્રા, હળવદ સહિતના રસ્તા પર ચક્કાજામ કરાયા છે. સુરેન્દ્રનગર પાસે ઠેર ઠેર નેશનલ હાઇવે પર ચક્કાજામ કરી આગચંપી કરવામાં આવી છે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
અમદાવાદઃગાંધીનગર સુધીની માર્ચની આગેવાની લેનારા ઓબીસીએસએસટી એકતા મંચના પ્રમુખ અલ્પેશ ઠાકોરની અમદાવાદમાં આજે બપોરે કલેકટર કચેરીના મુખ્ય દરવાજા પાસેથી અટકાયત કરતા તેના પડઘા ગુજરાતમાં પડ્યા છે.સાયલા, ધ્રાંગધ્રા, હળવદ સહિતના રસ્તા પર ચક્કાજામ કરાયા છે. સુરેન્દ્રનગર પાસે ઠેર ઠેર નેશનલ હાઇવે પર ચક્કાજામ કરી આગચંપી કરવામાં આવી છે. sayla chkajam જાણવા મળ્યા મુજબ ક્ષત્રિય સેનાના કાર્યકરોએ રાધનપુર હાઈવે ચક્કાજામ કર્યો છે.પોલીસે ક્ષત્રિય સેનાના કાર્યકરોની અટકાયત કરી છે.રાજકોટમાં કેકેવી ચોક ખાતે  ઠાકોર સેનાના કાર્યકરો દ્વારા ટાયર સળગાવ્યા છે. ધંધુકામાં પણ ઠાકોર સેના રસ્તા પર ઉતરી અને ટાયરો સળગાવ્યા છે.ઠાકોર સેના દ્વારા  ઠેર ઠેર રસ્તા રોકો આંદોલન કરાયું છે.
alpesh thakor
First published: March 8, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर