અલીગઢમાં મોદી બોલ્યા- ભ્રષ્ટાચારીઓએ 70 વર્ષનો હિસાબ આપવો પડશે

VINOD LEUVA | News18 Gujarati
Updated: February 5, 2017, 3:19 PM IST
અલીગઢમાં મોદી બોલ્યા- ભ્રષ્ટાચારીઓએ 70 વર્ષનો હિસાબ આપવો પડશે
VINOD LEUVA | News18 Gujarati
Updated: February 5, 2017, 3:19 PM IST
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચુંટણીમાં બીજેપીના પ્રચાર અભિયાનમાં અલીગઢમાં આજે પીએમ નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધતા કહ્યુ હતું કે, ભાજપાની આંધી એટલી તેજ છે કે, એટલા માટે અહી મુખ્યમંત્રી કોઇને પકડી લે છે. જેથી તે ઉડી ન જાય. પરંતુ આ આંધી તેમને ટકા નહી દે, બચવા નહી દે.
ભાષણની શરૂઆત કરતા મોદીએ કહ્યુ કે નરેન્દ્ર અને ઇન્દ્ર બંને સાથે સાથે આવે છે.
મોદીએ શું કહ્યુ જાણો

યુપીના અલીગઢમાં વડાપ્રધાન મોદીએ રેલી સંબોધી

2014માં અલીગઢના આ જ મેદાનમાં આવ્યો હતોઃ પીએમ
2014માં અલીગઢનું આ મેદાન અડધુ પણ ભરેલું નહોતું: પીએમ
પીએમ મોદીએ SP-કોંગ્રેસ ગઠબંધન પર સાધ્યું નિશાન
તેજ વાવાઝોડામાં સહારો શોધી રહ્યા છે અખિલેશઃ પીએમ
આ વખતે ભાજપનું વાવાઝોડું પ્રખર છેઃ પીએમ
વાવાઝોડાથી બચવા માટે અખિલેશ સહારો લઈ રહ્યા છેઃ પીએમ
વાવાઝોડું અખિલેશને ન ટકવા દેશે, ના બચવા દેશેઃ પીએમ
યુપીની જનતા પરિવર્તન અને ન્યાય ઈચ્છે છેઃ પીએમ

ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોટા પગલાં ભર્યાઃ પીએમ
મારા વિરોધી રોજ નવા ફતવા બહાર પાડે છેઃ પીએમ
લૂંટ પર મેં રોક લગાવી દીધીઃ પીએમ
આધાર દ્વારા લોકોને સીધા નાણાં પહોંચાડ્યાઃ પીએમ
કોંગ્રેસ-SP ચૂંટણી જીતવા સાથે નથી આવ્યાઃ પીએમ
અમને રાજ્યસભામાં આવતા રોકવા માટે કોંગ્રેસ-SPનું ગઠબંધનઃ પીએમ
રાજ્યસભામાં અમે આવીશું તો કડક કાયદા બનાવીશું: પીએમ

પહેલા અલીગઢના તાળા સમગ્ર દેશમાં વેચાતા હતાઃ પીએમ

સેંકડો કારખાનાઓને અલીગઢના જ તાળા લાગી ગયાઃ પીએમ
ભ્રષ્ટાચારીઓએ 70 વર્ષનો હિસાબ આપવો પડશેઃ પીએમ
યુપી સરકાર વીજળી પણ ન આપી શકીઃ પીએમ
યુપીનો વિકાસ કરવા ઈચ્છીએ છીએઃ પીએમ
વિકાસનો અર્થ- વિદ્યુત, કાયદો અને માર્ગઃ પીએમ
First published: February 5, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर