અમદાવાદઃશહીદોના પરિવારે અખીલેશ યાદવનો હુરિયો બોલાવ્યો

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 15, 2017, 9:19 AM IST

સમાજ પાર્ટીના અખીલેશ યાદવ દ્વારા શહીદો પર આપેલા નિવેદનને લઇ શહીદોના પરિવારજનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. શાહીબાગ શહીદ સ્મારક ખાતે ગુજરાતના શાહિદ થયેલા જવાનોના પરિવારજનોએ અખીલેશ યાદવ હાય હાય ના નારા લગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું .

પરિવારજનો નો માંગણી છે કે અખીલેશ યાદવ ભલે રાજકીય નેતા હોય પરંતુ એક દેશ ના જવાનની શહાદત પર આવું નિવેદન ના આપી શકે. અખીલેશ યાદવ ગુજરાત ના જવાનો ના પરિવાજનો પાસે માફી માગે તેવી માગ કરી હતી.

First published: May 15, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर