અમદાવાદઃ આવકવેરા વિભાગના કુશલ ટ્રેડલિંક પર દરોડા, રાજ્યમાં 22 જગ્યાઓ પર રેડ

News18 Gujarati
Updated: February 6, 2019, 11:37 AM IST
અમદાવાદઃ આવકવેરા વિભાગના કુશલ ટ્રેડલિંક પર દરોડા, રાજ્યમાં 22 જગ્યાઓ પર રેડ
અમદાવાદઃ આવકવેરા વિભાગના કુશલ ટ્રેડલિંક પર દરોડા, રાજ્યમાં 22 જગ્યાઓ પર રેડ

આવકવેરા વિભાગના આ મેગા સર્ચ ઓપરેશનમાં આઈટી વિભાગના 150થી વધુ અધિકારીઓ જોડાયા

  • Share this:
અમદાવાદ સહિત રાજ્યભરમાં આવકવેરા વિભાગે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ ઓપરેશન દ્વારા રાજ્યમાં 22 જગ્યાઓ પર રેડ કરી છે. જ્યારે 10 જગ્યાએ સર્વે અને 12 સ્થળો ઉપર સર્ચ કર્યું છે. આવકવેરા વિભાગના આ મેગા સર્ચ ઓપરેશનમાં આઈટી વિભાગના 150થી વધુ અધિકારીઓ જોડાયા છે.

મળતી માહિતી પ્રમાણે આઈટી વિભાગે અમદાવાદની કુશલ ટ્રેડલિંક પર રેડ કરી છે. જ્યાં તપાસ દરમિયાન 1 કરોડ રુપિયા મળી આવ્યા છે. પાંચ સ્થળેથી 9 લોકર મળી આવ્યા છે. આ ઉપરાંત અનેક કેશ વાઉચર, પ્રોપર્ટી ટ્રાન્ઝક્શનમાં વપરાયેલ રોકડ બેનામી વ્યવહારો મળી આવ્યા છે.

આ પણ વાંચો - કોંગ્રેસનો આંતરિક કકળાટ સપાટી પર, ધારાસભ્યોની પક્ષમાં અવગણના થતી હોવાના સૂર

બોગસ બિલિંગના અનેક ટ્રાન્ઝક્શન પણ મળી આવ્યા છે. બે થી ત્રણ દિવસ દરોડાની કાર્યવાહી ચાલે તેવી સંભાવના છે. આઈટીની કુલ 60 ટીમો તપાસ કરી રહી છે.
First published: February 5, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...