અમદાવાદઃ સરખેજ ફાતેવાડી પાસેક દાટેલી હાલતમાં મૃતદેહ મળ્યો

News18 Gujarati
Updated: February 13, 2018, 2:44 PM IST
અમદાવાદઃ સરખેજ ફાતેવાડી પાસેક દાટેલી હાલતમાં મૃતદેહ મળ્યો
અમદાવાદઃ સરખેજ ફાતેવાડી પાસેક દાટેલી હાલતમાં મૃતદેહ મળ્યો.
News18 Gujarati
Updated: February 13, 2018, 2:44 PM IST
અમદાવાદઃ સરખેજ ફાતેવાડી નજીક આજે દાટેલી હાલતમાં એક મૃતદેહ મળી આવ્યો છે. કોઈની હત્યા કરી એના મૃતદેહને દાટી દેવામાં આવ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. પોલીસ-તપાસ બાદ જ મૃતદેહની ઓળખ થશે.

મળતી માહિતી મુજબ, અમદાવાદની સરખેજ ફાતેવાડી પાસે આજે દાટેલી હાલતમાં મૃતદેહ મળ્યો છે. મૃતદેહ મહિલાનો છે કે પુરુષનો એની તપાસ ચાલે છે. કોઈની હત્યા કરી એની લાશને દાટી દીધો હોવાનું માનવામાં આવે છે. પોલીસને માહિતીની જાણ કરી દેવામાં આવી છે.
First published: February 13, 2018
વધુ વાંચો
अगली ख़बर