અમદાવાદ DRIએ કરોડોના ઈમ્પોર્ટ ડ્યુટી ચોરીના કૌભાંડનો કર્યો પર્દાફાશ

મુંબઈ સ્થિત કંપની દ્વારા આચરવામાં આવ્યુ કૌભાંડ, કંપનીના માલિકે કૌભાંડ કર્યાનુ કબુલ્યુ...

News18 Gujarati
Updated: January 12, 2018, 8:56 PM IST
અમદાવાદ DRIએ કરોડોના ઈમ્પોર્ટ ડ્યુટી ચોરીના કૌભાંડનો કર્યો પર્દાફાશ
મુંબઈ સ્થિત કંપની દ્વારા આચરવામાં આવ્યુ કૌભાંડ, કંપનીના માલિકે કૌભાંડ કર્યાનુ કબુલ્યુ...
News18 Gujarati
Updated: January 12, 2018, 8:56 PM IST
અમદાવાદ DRIએ કરોડોનુ કૌભાંડ ઝડપ્યુ છે. મુંબઈની એક કંપની દ્વારા આ કૌભાંડ આચરવામાં આવ્યુ. જેમા 43.55 કરોડની ઈમ્પોર્ટ ડ્યુટી ચોરી ઝડપાઈ છે. કંપનીના માલિકે કૌભાંડ કર્યાનુ કબુલ્યુ છે. જેમા DRI એ 50 લાખ રૂપિયા સ્થળ પર જ વસૂલ કર્યા હતા. ટોટલ 127.40 કરોડનો માલ કંપનીએ આયાત કર્યો હતો.

LDPE, LLDPE, PVC રેઝીન કંપની દ્વારા મંગાવાયુ હતુ. પરંતુ મગાવેલો માલ દર્શાવ્યા મુજબના હેતુ માટે નહોંતો વાપરવામાં આવ્યો. કંપનીએ ગેરકાયદે રીતે ઓપન માર્કેટમાં માલ વેચ્યો હતો. કંપનીએ એપ્રિલ 2015માં માલ મગાવ્યો હતો એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ હેઠળ માલ મગાવ્યો હતો. DRIની તપાસમાં ખૂલ્યુ છે કે આયાતકારની ઓફિસ ઘણા વર્ષોથી બંધ હતી, અને રજિસ્ટર્ડ ફેક્ટરી પણ અન્યની માલિકીની હોવાનુ તપાસમાં ખૂલ્યુ હતુ.

DRIએ ઝડપ્યું કરોડોનું કૌભાંડ, ઈમ્પોર્ટ ડ્યુટી ચોરીના કૌભાંડનો પર્દાફાશ, 43.55 કરોડની ઈમ્પોર્ટ ડ્યુટી ચોરી ઝડપાઈ, મુંબઈ સ્થિત કંપની દ્વારા આચરવામાં આવ્યુ કૌભાંડ, કંપનીના માલિકે કૌભાંડ કર્યાનુ કબુલ્યુ, DRIએ 50 લાખ રૂપિયા સ્થળ પર જ વસુલ્યા, 157.40 કરોડનો માલ કંપનીએ આયાત કર્યો. LDPE, LLDPE, PVC રેઝીન કંપની દ્વારા મંગાવાયુ હતુ, કંપનીએ મંગાવેલ માલ દર્શાવ્યા મુજબના હેતુ માટે ન વાપર્યો, કંપનીએ માલ ગેરકાયદે રીતે ઓપન માર્કેટમાં વેચ્યો , કંપનીએ એપ્રિલ 2015માં માલ મગાવ્યો હતો, એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ હેઠળ માલ મગાવ્યો, DRIની તપાસમાં આયાતકારની ઓફિસ ઘણા વર્ષોથી બંધ હોવાનુ બહાર આવ્યુ, રજિસ્ટર્ડ ફેક્ટરી પણ અન્યની માલિકીની હોવાનુ ખૂલ્યુ, અમદાવાદ DRI એ હાથ ધરી હતી તપાસ.
First published: January 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर