Home /News /ahmedabad /અમદાવાદમાં ટી-20 મેચ રમાય તે પહેલા જ ચાર કાશ્મીરી યુવકોની ધરપકડ

અમદાવાદમાં ટી-20 મેચ રમાય તે પહેલા જ ચાર કાશ્મીરી યુવકોની ધરપકડ

શહેર ક્રાઇમ બ્રાંચે મોટી કાર્યવાહી કરી છે

Ahmedabad News: આજે સ્ટેડિયમ પાસેથી જ કાશ્મીરી યુવકોની ધરપકડ કરી લેવામાં આવી છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદ: શહેર ક્રાઇમ બ્રાંચે મોટી કાર્યવાહી કરી છે. સ્ટેડિયમ નજીકથી ક્રાઇમ બ્રાંચે ચાર કાશ્મીરી યુવાનની ધરપકડ કરી લીધી છે. આવતીકાલે અમદાવાદમાં ટી-20 મેચ રમાવવા જઇ રહી છે. ત્યારે આજે સ્ટેડિયમ પાસેથી જ કાશ્મીરી યુવકોની ધરપકડ કરી લેવામાં આવી છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે શંકાસ્પદ પ્રવૃત્તિનાં આધારે યુવકોની ધરપકડ કરી લીધી છે.

આપને જણાવીએ કે, પહેલી ફેબ્રુઆરીએ ટી 20ની ક્રિકેટ મેચ રમાવવાની છે. જે માટે કેટલાય દિવસો પહેલાથી જ સ્ટેડિયમમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. સાથે મેચ જોવા આવનાર લોકોના વાહન પાર્કિંગ માટેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ક્રિકેટ પ્રેમીઓ મેચ જોવા માટે દૂર-દૂરથી આવે છે. મોટી સંખ્યામાં લોકો મેચ જોવા પહોંચે છ.
First published:

Tags: અમદાવાદ, ગુજરાત

विज्ञापन