અમદાવાદ સિવિલમાં ડૉક્ટરોની સુરક્ષા માટે ટ્રોમા સેન્ટરના દરવાજે પોલીસ મુકાશે

A
Updated: January 1, 1970, 5:30 AM IST
અમદાવાદ સિવિલમાં ડૉક્ટરોની સુરક્ષા માટે ટ્રોમા સેન્ટરના દરવાજે પોલીસ મુકાશે
અમદાવાદઃઅમદાવાદ સિવિલમાં રેસિડેન્ટ ડૉક્ટર્સની હડતાળ સમેટાઈ છે.ડૉક્ટરો દ્વારા કરાયેલી સુરક્ષાની માંગણીઓ સ્વીકારાઈ છે.ડૉક્ટરની સુરક્ષાની માગને લઈને ડ્રાફ્ટીંગ તૈયાર કરાયું છે.માંગણીઓમાં સિવિલ ટ્રોમા સેન્ટરમાં પોલીસ ચોકીનો સમાવેશ કરાયો છે.3 પોલીસ કર્મચારીઓ ટ્રોમા સેન્ટરના દરવાજા પર તૈનાત રહેશે.એક મહિલા પોલીસકર્મી અને પુરૂષ કર્મી લેબરરૂમની બહાર રહેશે.DCP ઝોન 4એ તમામ માંગણીઓ લેખિતમાં સ્વીકારી છે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
અમદાવાદઃઅમદાવાદ સિવિલમાં રેસિડેન્ટ ડૉક્ટર્સની હડતાળ સમેટાઈ છે.ડૉક્ટરો દ્વારા કરાયેલી સુરક્ષાની માંગણીઓ સ્વીકારાઈ છે.ડૉક્ટરની સુરક્ષાની માગને લઈને ડ્રાફ્ટીંગ તૈયાર કરાયું છે.માંગણીઓમાં સિવિલ ટ્રોમા સેન્ટરમાં પોલીસ ચોકીનો સમાવેશ કરાયો છે.3 પોલીસ કર્મચારીઓ ટ્રોમા સેન્ટરના દરવાજા પર તૈનાત રહેશે.એક મહિલા પોલીસકર્મી અને પુરૂષ કર્મી લેબરરૂમની બહાર રહેશે.DCP ઝોન 4એ તમામ માંગણીઓ લેખિતમાં સ્વીકારી છે. dardi hadtal1 રવિવારે સાંજે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર્દીનાં સગાંએ દર્દીને સારવાર ન મળતા મોત થયાનાં આક્ષેપ સાથે સિવિલનાં ટ્રોમા સેન્ટરનાં સ્ટાફ અને એક મહિલા ડોક્ટરને માર માર્યો હતો. જેના વિરોધમાં ડોક્ટરો કામ છોડી ટ્રોમા સેન્ટરની બહાર આવી ગયા છે. અકસ્માતમાં દર્દી લાલતાગિરીને માથામાં ગંભીર ઇજાઓ થઇ હતી. ડોક્ટરોએ બપોરે 2 વાગ્યે આઇસીયુમાં શિફ્ટ કરવાનું જણાવી સાંજનાં 8.00 વાગ્યા સુધી તેમને આઇસીયુમાં શિફ્ટ ન કર્યા અને સાંજે 8.15 કલાકે તેમનું મોત થયું હતું. દર્દીના મોત બાદ 70થી 100 માણસોનું ટોળાએ સિક્યુરિટીનાં બે ગાર્ડ સહિત સર્જરીનાં રેસિડેન્ટ ડો. ઝલકને માર માર્યો હતો.
જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.આ સમગ્ર ઘટના બનતા રેસીડેન્ટ ડોક્ટરોએ હડતાલ પાડી હતીઅને કામથી અળગા રહ્યા હતા અને સ્ટાફના સિક્યુરીડીની માંગણી કરી હતી.
First published: March 27, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर