ઘાટલોડિયા મતવિસ્તારમાં મારી ઉપર અપાર સ્નેહ વરસાવી વિધાનસભા ચૂંટણીમાં વિજય અપાવવા બદલ સૌ મતદારોનો આભાર વ્યક્ત કર્યો. હંમેશા લોકોની પડખે રહી જનહિતકારી કાર્યોની સરવાણી વહાવનાર ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા. pic.twitter.com/mjd2gnMgCo
— Bhupendra Patel (@Bhupendrapbjp) December 8, 2022
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: 2022 Assembly elections, Assembly Election 2022, Assembly Election Results, Bhupendra Patel, CM Bhupendra Patel