ડેન્ગ્યુગ્રસ્ત PSIને ચક્કર આવતા આરોપી ફરાર થયો, થોડીવારમાં જ ઝડપાયો

પીએસઆઈ ડી.વી. વાલાણીને ડેન્ગ્યુની અસર થઇ હોવાને કારણે તે બુધવારે ચક્કર આવ્યાં હતાં.

News18 Gujarati
Updated: August 22, 2019, 8:06 AM IST
ડેન્ગ્યુગ્રસ્ત PSIને ચક્કર આવતા આરોપી ફરાર થયો, થોડીવારમાં જ ઝડપાયો
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: August 22, 2019, 8:06 AM IST
ન્યૂઝ18 ગુજરાતી : અમદાવાદનાં જજીસ બંગલા પોલીસ  ચોકીથી એક આરોપી ભાગી જતા ચકચાર મચી ગયો હતો. પરંતુ તેને થોડી જ વારમાં ઝડપી પાડવામાં આવ્યો હતો. પીએસઆઈ ડી.વી. વાલાણીને ડેન્ગ્યુની અસર થઇ હોવાને કારણે તે બુધવારે ચક્કર આવ્યાં હતાં. અચાનક આવું બનતા અન્ય પીએસઆઈ એસ.જી. ભાટિયા તથા અન્ય પોલીસ કર્મીઓ તેમને શું થયું અને તાત્કાલિક સારવાર આપી રહ્યાં હતાં. આ દરમિયાન ત્યાં બેઠેલો આરોપી સુરજ પાંડે પોલીસ ચોકીથી ભાગી જવામાં સફળ થયો હતો. પરંતુ પીએસઆઈ ભાટિયા તેને જોઇને તેની પાછળ ગયા હતાં અને તેને ઝડપી પાડ્યો હતો.

આ પણ વાંચો :  ડોનનાં દીકરાએ ખંડણી માંગતા બિલ્ડરે કર્યો હતો આપઘાતનો પ્રયાસ, આજે સુનાવણી

આરોપીએ શું ગુનો કર્યો હતો?

કલોલમાં રહેતા 40 વર્ષનાં પાર્થ સારથી ગુજરાત હાઈકોર્ટમાં વકીલાત કરે છે. એસ.જી.હાઈવે પર થલતેજ ચાર રસ્તા પાસે ટાઈટેનિયમ સ્ક્વેર ખાતે ઓફિસ ધરાવે છે.
First published: August 22, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...