અમદાવાદ ધોળકા બગોદરા હાઈવે પર અકસ્માતની ઘટના બની. અકસ્માતમાં 5 વ્યક્તિના ઘટના સ્થળે મોત થયા.ઈકો કારને અજાણ્યા વાહનને ટક્કર મારતા તો અકસ્માત થયો. વારસંગનો પરિવાર માતાજીના દર્શન અર્થે જતા અકસ્માત સર્જાયો . pic.twitter.com/QD6Z305pSU
— News18Gujarati (@News18Guj) January 9, 2022
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Bagodara, Car accident, અકસ્માત, અમદાવાદ, ગુજરાત