Home /News /ahmedabad /Gujarat Election: ગુજરાત ચૂંટણી માટે આપે જાહેર કરી આઠમી યાદી, દેહગામથી યુવરાજસિંહ જાડેજા લડશે

Gujarat Election: ગુજરાત ચૂંટણી માટે આપે જાહેર કરી આઠમી યાદી, દેહગામથી યુવરાજસિંહ જાડેજા લડશે

આપે ઉમેદવારોની આઠમી યાદી જાહેર કરી છે.

Gujarat AAP: આજે ગુજરાત આમ આદમી પાર્ટીએ ચૂંટણી ઉમેદવારોની આઠમી યાદી જાહેર કરી છે. જેમાં દહેગામથી યુવરાજસિંહ જાડેજા ચૂંટણી લડી રહ્યા છે.

 • News18 Gujarati
 • Last Updated :
 • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
  અમદાવાદ: ગુજરાત ચૂંટણીને આડે હવે થોડો જ સમય બાકી છે ત્યારે રાજ્યમાં રાજકારણ ગરમાઇ રહ્યું છે. આ સાથે તમામ પક્ષના નેતાઓ મતદારોને પોતાની તરફ કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. તો આજે ગુજરાત આમ આદમી પાર્ટીએ ચૂંટણી ઉમેદવારોની આઠમી યાદી જાહેર કરી છે. જેમાં દહેગામથી યુવરાજસિંહ જાડેજા ચૂંટણી લડી રહ્યા છે.

  આપની આઠમી યાદી


  આપે જાહેર કરેલી ઉમેદવારોની યાદી પ્રમાણે, દહેગામથી યુવરાજસિંહ જાડેજા ચૂંટણી લડશે. આ સાથે મહીપતસિંહ ચૌહાણ માતરથી ચૂંટણી લડશે. વડોદરા શહેરથી ચંદ્રિકાબેન સોલંકી, એલિસબ્રિજથી પારસ શાહ, નારણપુરાથી પંકજ પટેલ, મણિનગરથી વિપુલ પટેલ, ધંધુકાથી કેપ્ટન ચંદુભાઈ બામરોલિયા, અમરેલીથી રવી ધાનાણી, લાઠીથી જયસુખ દેત્રોજા, રાજુલાથી ભરત બલદાણિયા ચૂંટણી લડશે. આ સાથે ભાવનગર પશ્ચિમથી રાજુ સોલંકી, રાધિકા રાઠવા જેતપુર પાવીથી આ ઉપરાંત અજીત ઠાકોર ડભોઈથી અને અકોટાથી શશાંક ખરે ચૂંટણી લડશે.
  દહેગામયુવરાજસિંહ જાડેજા
  માતરમહીપતસિંહ ચૌહાણ
  વડોદરાચંદ્રિકાબેન સોલંકી
  એલિસબ્રિજપારસ શાહ
  નારણપુરાપંકજ પટેલ
  મણિનગરવિપુલ પટેલ
  ધંધુકાકેપ્ટન ચંદુભાઈ બામરોલિયા
  અમરેલીરવી ધાનાણી
  લાઠીજયસુખ દેત્રોજા
  રાજુલાભરત બલદાણિયા
  ભાવનગર પશ્ચિમરાજુ સોલંકી
  જેતપુર પાવીરાધિકા રાઠવા
  ડભોઈઅજીત ઠાકોર
  અકોટાશશાંક ખરે

  આપની સાતમી યાદી


  આપ પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલી સાતમી યાદીમાં કુલ 13 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં કડીથી એચકે ડાભી, ગાંધીનગર નોર્થથી મુકેશ પટેલ, વઢવાણથી હિતેશ પટેલ, મોરબીથી પંકજ રંસારીયા, જસદણથી તેજસ ગાજીપરા, જેતપુર (પોરબંદર)થી રોહિત ભુવા, કાલાવાડથી ડો.જીજ્ઞેશ સોલંકી, જામનગર રુલરથી પ્રકાશ ડોંગા, મહેમદાબાદથી પ્રમોધભાઇ ચૌહાણ, લુનાવાડાથી નટવરસિંહ સોલંકી, સંખેડાથી રંજન તડવી, માંડવી (બારડોલી)થી સાયનાબેન ગામીત, મહુવા (બારડોલી)થી કુંજન પટેલને ટિકિટ આપવામાં આવી છે.

  આપની છઠ્ઠી યાદી


  બેઠકઉમેદવાર
  રાપરઅંબાભાઈ પટેલ
  વડગામદલપત ભાટિયા
  મહેસાણાભગત પટેલ
  વિજાપુરચિરાગ પટેલ
  ભિલોડારૂપસિંહ ભગોડા
  બાયડચુનીભાઈ પટેલ
  પ્રાંતિજઅલ્પેશ પટેલ
  ઘાટલોડિયાવિજય પટેલ
  જૂનાગઢચેતન ગજેરા
  વિસાવદરભૂપત ભાયાણી
  બોરસ મનિષ પટેલ
  આંકલાવગજેન્દ્રસિંહ
  ઉમરેઠઅમરીશભાઈ પટેલ
  કપડવંજમનુભાઈ પટેલ
  સંતરામપુરપર્વત વાગોડિયા ફૌજી
  દાહોદપ્રોફેસર દિનેશ મુનિયા
  માંજલપુર વિરલ પંચાલ
  સુરત ઉત્તરમહેન્દ્ર નાવડિયા
  ડાંગસુનિલ ગામીત
  વલસાડરાજુ મર્ચા


  આપના ઉમેદવારોની પાંચમી યાદી


  ઉમેદવારબેઠક
  રાજેશ પંડોરિયાભુજ
  જયંતીભાઇ પરનામીઇડર
  અશોક ગજેરાનિકોલ
  જશવંત ઠાકોરસાબરમતી
  સંજય ભટાસણાટંકારા
  વાલજીભાઇ મકવાણા,કોડિનાર
  રાજીવભાઇ વાઘેલામહુધા
  ઉદયસિંહ ચૌહાણબાલાશિનોર
  બનાભાઇ દામોર,મોરવા હડફ
  અનિલ ગરાશિયાઝાલોદ
  ચૈતર વસાવાદેદિડિયાપાડા
  બિપીન ચૌધરીવ્યારા

  આપના ઉમેદવારોની ચોથી યાદી  ઉમેદવારબેઠક
  નીરમલસિંહ પરમારહિંમતનગર
  દોલત પટેલગાંધીનગર સાઉથ
  કુલદીપ વાઘેલાસાણંદ
  બિપીન પટેલવટવા
  ભરતભાઈ પટેલઅમરાઈવાડી
  રામજીભાઈ ચુડાસમાકેશોદ
  નટવરસિંહ રાઠોડઠાસરા
  તકતસિંગ સોલંકીશેહરા
  દિનેશ બારીયાકાલોલ (પંચમહાલ)
  શેલેશ કનુભાઈ ભાભોરગરબડા
  પંકજ તયડેલીબ
  પંકજ પટેલગણદેવી

  આપના ઉમેદવારોની ત્રીજી યાદી


  ઉમેદવારબેઠક
  કૈલાશ ગઢવીમાંડવી (કચ્છ)
  દિનેશ કાપડિયાદાણીલીમડા
  ડો. રમેશ પટેલડીસા
  લાલેશ ઠક્કરપાટણ
  કલ્પેશ પટેલ ભોલાભાઈવેજલપુર
  વિજય ચાવડાસાવલી
  બિપિવ ગામેતીખેડબ્રહ્મા
  પ્રફુલ વસાવાનાંદોદ
  જીવન જુંગીપોરબંદર
  અરવિંદ ગામિતનિઝર

  જાહેર કરેલા આપના ઉમેદવારોની યાદી


  બેઠકઉમેદવાર
  જામનગર ઉત્તરકરશન કરમૂળ
  માંગરોળ (જૂનાગઢ)પિયૂષભાઈ પરમાર
  ચોટીલારાજુભાઈ કરપડા
  ગોંડલનિમિષાબેન ખૂંટ
  ચોર્યાસીપ્રકાશભાઈ કોન્ટ્રાક્ટર
  વાંકાનેરવિક્રમ સોરાણી
  દેવગઢ બારિયાભરત વખાલા
  અસારવાજે જે મેવાડા
  ધોરાજીવિપુલ સખિયા
  રાજકોટ-70શિવલાલ બારસીયા
  રાજકોટ-71વશરામ સાગઠિયા
  દિયોદરભેમાભાઈ ચૌધરી
  સોમનાથજગમાલ વાળા
  છોટાઉદેપુરઅર્જુન રાઠવા
  બેચરાજીસાગર રબારી
  કામરેજ (સુરત)રામ ધડુક
  ગારીયાધારસુધીર વાઘાણી
  બારડોલીરાજેન્દ્ર સોલંકી
  નરોડાઓમપ્રકાશ તિવારી
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Gujarat AAP, Gujarat Elections, અમદાવાદ, ગુજરાત

  विज्ञापन
  विज्ञापन