Home /News /ahmedabad /

પોલીસ બેડામાં ફેરફાર બાદ 79 નાયબ કલેક્ટરની કરાઇ બદલી, જુઓ યાદી

પોલીસ બેડામાં ફેરફાર બાદ 79 નાયબ કલેક્ટરની કરાઇ બદલી, જુઓ યાદી

79 નાયબ કલેક્ટરની કરાઇ બદલી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા બદલીઓનો દોર શરૂ થયો છે. પોલીસ બેડામાં ફેરફાર બાદ હવે વિભાગોમાં પણ બદલીઓનો દોર જોવા મળી રહ્યો છે.

    અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા બદલીઓનો દોર શરૂ થયો છે. પોલીસ બેડામાં ફેરફાર બાદ હવે વિભાગોમાં પણ બદલીઓનો દોર જોવા મળી રહ્યો છે. હાલ 79 અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

    વિવેક ટાંકની પ્રાંત ઓફિસર રાજકોટ (રુલર), મયંક પટેલ પ્રાંત ઓફિસર વડોદરા (રુલર), રાજેશ કુમાર ચૌહાણની ડે.ડિસ્ટ્રીક ઇલેક્શ ઓફિસર-જૂનાગઢ, કે.એ. રાઠોડની પ્રાંત ઓફિસર-વિસાવદર, કે.ડી જોશીની ડિસ્ટ્રીક સપ્લાય ઓફિસર-અમદાવાદ, એ.બી પેટલની ડે. ડાયરેક્ટર કમિશનર ઓફ મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન-ગાંધીનગર, કે.એસ. ગઢવીની ડે. ડિસ્ટ્રીક ઇલેક્શન ઓફિસર-જામનગર, અનિલકુમાર ગૌસ્વામીની પ્રાંત ઓફિસર-હિંમતનગર ખાતે બદલી કરવામાં આવી છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat Government, Gujarat News, Latest News

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन