દુનિયા આખી જ્યારે કોરોના વાયરસ સામે લડાઈ લડી રહી છે ત્યારે આ વૈશ્વિક સંકટની ઘડીમાં Network18 દેશ સાથે ખડેપગે ઉભું છે. અમારા કર્મચારીઓએ સ્વૈચ્છિક રીતે વડાપ્રધાન રાહત ફંડમાં એક દિવસનો પગાર આપવાની જાહેરાત કરી છે.

કોરોના વાયરસને કારણે સૌથી વધારે પ્રભાવિત થયેલા રોજમદારો પાછળ આ પૈસા ખર્ચ કરવામાં આવશે.

જો તમે પણ ભાગીદાર બનવા માંગો છો તો મહેરબાની કરીને તમારું યોગદાન આપો. તમારા પૈસા વડા પ્રધાન નાગરિક સહાય અને કટોકટીની પરિસ્થિતિના રાહત ફંડમાં જમાં થશે.

દાન કર્યા બાદ #Indiagives હેઝટેગ સાથે ટ્વિટ કરો. અમે તમારું નામ સંકટ સમયે સાથી બનેલા લોકોની યાદીમાં ઉમેરીશું.