બીજા તબક્કાની 11 બેઠકના 16 બૂથ પર રવિવારે યોજાશે ફેર મતદાન

બીજા તબક્કાની 11 બેઠકના 16 બૂથ પર રવિવારે યોજાશે ફેર મતદાન

ગુજરાત વિધાનસભાની 93 બેઠક માટે બીજા તબક્કાની ચૂંટણી 14મી ડિસેમ્બરે યોજાઈ હતી. જેમાં સરેરાશ 68.7 ટકા મતદાન થયું હતું. જોકે, ટેક્નિકલ ખામીને કારણે બીજા તબક્કાની 11 બેઠક પર ફરીથી મતદાન યોજાશે.

ઇલેક્શનનાં વધુ સમાચાર

સ્પેશિયલવીડિયો ગેલરી

ઇલેક્શનનાં વધુ વિડિયો

ઇલેક્શનની વધુ ફોટોગેલરી