હોમ |   સંપર્ક કરો

CONTACT US

આપના વિચાર અને પ્રતિક્રિયા અમારા માટે મહત્વપૂર્ણ છે. જો આપને કોઇ પ્રશ્ન હોય, કોઇ પ્રતિક્રિયા આપવી હોય કે આપ કોઇ સારૂ સુચન કરવા ઇચ્છતા હોવ તો અમને આ સરનામા પર મોકલો. પોર્ટા કેબિન, એફસી-7, સેક્ટર 16એ, નોઇડા, ઉત્તર પ્રદેશ, ફોન નંબર : +91-120-469109, 4691463 ઇમેલ :gujarati@news18.com

ફ્રોડ-રિક્રૂટમેન્ટ એલર્ટ !!!

કોર્પોરેટ છેતરપિંડી પ્રચંડ બની છે અને વર્ષોથી વ્યાપકપણે ફેલાયેલી છે. નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ અને તેની ગ્રુપ કંપનીઓના ધ્યાને આ પ્રકારનો ટ્રેન્ડ સામે આવ્યો છે. જેમાં અમુક છેતરપિંડી કરનાર વ્યક્તિઓ અને કંપનીઓ નોકરી વાંચ્છુકોનો સંપર્ક કરે છે અને તેમને સારા અને આકર્ષક પગારની નોકરીની ઓફર કરે છે. ઉમેદવારને વિશ્વાસમાં લઈ અને આ છેતકપિંડી કરનારા લોકો તેમને નોકરીના બદલે પૈસા ચુકવવાનું કહે છે. ઉમેદવારનો ડિજિટલ પેમેન્ટ અને બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાની માંગણી આ પ્રકારના લોકો દ્વારા કરવામાં આવતી હોવાનું ધ્યાને આવ્યું છે.

આવી રીતે છેતરપિંડી કરવામાં આવે છે :
  • -પ્રથમ તબક્કામાં ખૂબ નાની રકમની માંગણી કરવામાં આવે છે જેથી ઉમેદવારોને શંકા જતી નથી.
  • -જ્યારે ઉમેદવાર જાળમાં ફસાઈ જાય ત્યારે રકમની માંગણી વધારી દેવામાં આવે છે. ઇન્ટરવ્યૂની તારીખ જેમ નજીક આવે તેમ તેમ આવું થતું જોવા મળ્યું છે.
  • -લેપટોપ, કમપ્યુટર અને તાલિમના નામે પણ સ્ટાર્ટઅપ કિટ તરીકે છેતરપિંડી કરી અને પૈસા ઉઘરાવવામાં આવે છે.
  • -પૈસા ઉપરાંત ડેટા પણ માંગવામાં આવે છે ને તે બાદમાં માર્કેટમાં અંગત માહિતીના સ્વરૂપે વેચી દેવામાં આવે છે.
આ છેતરપિંડી ચેતવણી દ્વારા અમે નેટવર્ક 18 મીડિયા દ્વારા સંભવિત જોબ શોધનારાઓને સાવચેત રાખવા માંગીએ છીએ ખાસ સૂચાનાઓ:
  • -અમારી સંસ્થા નોકરી વાંચ્છુકો પાસેથી કોઈ પણ પ્રકારના પૈસા, ડિપોઝિટ ઉઘરાવતી નથી. ન તો ઇન્ટરવ્યૂ માટે લેપટોપ, યૂનિફોર્મ કે અન્ય ચીજો આપે છે.
  • -સંસ્થા ક્યારેય કોઈ એજન્ટની નિમણૂક નથી કરતી ન તો સંસ્થાઓ દ્વારા કોઈ પણ ભરતી પ્રક્રિયા કરતી નથી.
  • -અમારી સંસ્થા વોટ્સએપ પર કોઈ પાસે આધાર, પાન, રિઝ્યૂમ કે બાયોડેટા જેવા કોઈ દસ્તાવેજો માંગતી નથી.
  • -અમારી સંસ્થા વ્યક્તિગત ઇમેલ એડ્રેસ જેવા ક જીમેલ, યાહૂ, હોટમેલ આઉટલૂકથી કોઈ પણ પત્રવ્યવહાર કરતી નથી. સંસ્થાનું સત્તાવાર ઇમેલ એડ્રેસ હંમેશા “@nw18.com”. સમાપ્ત થાય છે.

જો કોઈ પણ ઉમેદવાર નેટવર્ક 18માં નોકરીના નામમે આ આવી કોઈ પણ સંસ્થા, ઉમેદાવાર, એજન્ટ સાથે કોઈ પણ વ્યવહાર કરી રહ્યો હોય તો તેની વ્યક્તિગત જવાબ7દારી રહેશે. અમારી સંસ્થા પ્રકારના વર્તન માટે જવાબદજાર નથી. સંસ્થા આવા કિસ્સામાં કોઈ પણ નુકસાની,. વળતર સીધી કે આડકતરી રીતે ચુકવવા પાત્ર નથી.

જો આ પ્રકારની કોઈ પણ ગતિવિધિ તમારા ધ્યાને આવે તો તમે અમારું આ ઇમેલ એડ્રેસ પર ધ્યાન દોરી શકો છો. recruitment.fraud@nw18.com.

Registered Office: Corporate Communications Telephone : (+91 22) 40019000
First Floor, Empire Complex,
414 Senapati Bapat Marg,
Lower Parel, Mumbai-400013
Maharashtra, India
CIN: L65910MH1996PLC280969

LIVE NOW

    તાજેતરના સમાચાર