ગુજરાતીમાં નવીનતમ અને ટ્રેન્ડિંગ સમાચાર
સંસાધન ઓછા થાય છે, તો નફો કમાવા માટે એકત્રિત થતી રકમ પણ ઓછી થઈ જાય છે. બેન્કો માટે જમા કરવામાં આવેલ રકમને લોન તરીકે આપવી તે સેગમેન્ટ માટે ખૂબ જ જરૂરી છે....
Botad:બોટાદ જિલ્લાના પાળીયાદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા વાન રોડ નીચે ઉતરી ગઈ હતી. વાનમાંથી મોટા પ્રમાણમાં વિદેશીદારુનો જથ્થો ઝડપાયો. પોલીસ ઘટના સ્થળેથી બે આરોપીની અટકાત કરી હતી....
ભૂકંપના આંચકાથી ઉત્તર ભારત સહિત અફઘાનિસ્તાન અને પાકિસ્તાન ધ્રુજી ઉઠ્યાં હતાં. જ્યાં પાકિસ્તાનમાં જાનમાલને ભારે નુકશાન થયાનું જાણવા મળી રહ્યું છે....
આઇબીએન7ના એક લાઇવ ટોક શોમાં રાધેમા સામે લાગેલા આરોપો અંગે ચર્ચા ચાલી રહી હતી. પરંતુ આ કાર્યક્રમમાં ચર્ચા કરી રહેલા બે ધર્મગુરૂઓ એકબીજા સાથે છુટ્ટા હાથની મારામારી કરતાં ધર્મ, સંસ્કારને કલંક લગાવ્યું હતું....
ભારત દુનિયામાં ઝડપથી વિકસીત થતો દેશ છે જેની સૈન્ય શક્તિ પણ વિશ્વની ધ્યાન દોરનારી છે. ભારત પાસે આજે આધુનિક શસ્ત્ર સરંજામથી સજ્જ યુધ્ધ જહાજો, એરક્રાફ્ટ, મિસાઇલ અને ટેન્કની ભરમાળ છે. જે દુશ્મનના દાંત ખાટા કરવા સક્ષમ છે....
બહુચર્ચિત શીના મર્ડર કેસમાં પોલીસના હાથ શીનાની એક ડાયરી લાગી છે. જેમાં માતા ઇન્દ્રાણી અને પિતા સિધ્ધાર્થ દાસ અંગે લખ્યું છે. જે વાંચીને સંબંધોનો મોટો ખુલાસો સામે આવ્યો છે....
શું પાણી પીવાથી વજન ઉતરે? ભલે તમને આ વાત મજાક લાગતી હોય, પરંતુ આ હકીકત છે. વૈજ્ઞાનિકોએ આ વાતને પુરવાર કરી છે. જાણો પાણીના સેવનથી કેવી રીતે વજન ઉતારી શકાય....
લંડનના રસ્તા પર એક અજીબોગરીબ ઘટના જોવા મળી, લંડનના એક રસ્તા પર એક યુવતી એકાએક પોતાના કપડાં ઉતારવા લાગી. યુવતીની આ હરકત જોઇ હાજર લોકો પણ હેબતાઇ ગયા. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી આ તસ્વીરો આજે ચર્ચામાં છે....
દેશને અંગ્રેજોની ગુલામીમાંથી છોડાવવા માટેના સ્વતંત્રતા સંગ્રામમાં પુરૂષોની સાથોસાથ મહિલાઓનું યોગદાન પણ અનેરૂ રહ્યું છે. રાણી લક્ષ્મીબાઇ, સરોજીની નાયડૂ સહિતની અનેક વીરંગનાઓ હતી જેમણે દેશ માટે પોતાનો લોહી પરસેવો એક કર્યા હતા. તો આવો જાણીએ દેશની વીરંગનાઓ અંગે....
સુખવિન્દર કૌર નામની આ મહિલા હાલમાં રાધે મા તરીકે ઓળખાઇ રહી છે. ધર્મ અને ભક્તિની વાતો કરતી રાધે માનો જોવો મોર્ડન લૂક, ટૂંકા કપડાંવાળો આ લૂક ઘણું કહી જાય છે....
જમ્મુ કાશ્મીરમાં આજે સવારે બીએસએફ કાફલા પર થયેલા આતંકવાદી હુમલામાં સેનાએ એક આતંકીને ઠાર કર્યો હતો તો બીજાને જીવતો પકડી લીધો છે. કસાબ બાદ આ પ્રથમવાર કોઇ પાકિસ્તાની આતંકવાદી જીવતો પકડાયો છે....
જમ્મુ કાશ્મીરના રાષ્ટ્રીય ધોરી માર્ગ પર આજે સવારે આતંકવાદી હુમલો કરાતાં બીએસએફના બે જવાનો શહીદ થયા છે તો 10 ઘાયલ થયા છે. અહીં નોંધનિય છે કે આ હુમલા પૂર્વે પાંચ મિનિટ પહેલા જ અહીંથી અમરનાથ યાત્રીઓનું ગ્રુપ પસાર થયું હતું. જે જોતાં આ હુમલો યાત્રીઓને નિશાન બનાવી કરાયો હોવાનું જાણવા મળી રહ્યું છે....
મધ્યપ્રદેશના હરદામાં ગત રાતે મોટો રેલ અકસ્માત થયો છે. બે ટ્રેન એક સાથે પાટા પરથી નીચે ઉતરી જતાં આ ર્દુઘટનામાં અંદાજે 25 મુસાફરોના મોત થયાનું જાણવા મળી રહ્યું છે. રાહત અને બચાવ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે....
પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામના અંતિમ સંસ્કાર આજે સવારે તામિલનાડુના રામેશ્વરમ ખાતે કરાયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા. રાહુલ ગાંધી પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામની ભીની આંખોમાં ભારતનું રત્ન ગુમાવ્યાનું દુખ હતું. જોવો તસ્વીરો...
મુંબઇ બોમ્બ વિસ્ફોટના આરોપી યાકૂબ મેમણને નાગપુર જેલમાં આજે સવારે ફાંસી આપવામાં આવી. સવારે 6-35 કલાકે યાકૂબને નવ વ્યક્તિઓની હાજરીમાં ફાંસીએ લટકાવી દેવાયો. જેલ આઇજી, જેલર, મેજીસ્ટ્રેટ, ડોક્ટર, જલ્લાદ, બે સાક્ષી અને બે કોન્સ્ટેબલ હાજર હતા. ફાંસી આપતાં પૂર્વે આજે સવારે વહેલા 3 વાગે યાકૂબને જગાડાયો હતો. આગળની તસ્વીરોમાં જોવો જેલમાં શું થયું....
આ વર્ષે વરસાદનો વર્તારો: ગાડલી જોઇને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
તો શું પાન આધાર લિંક કરવાની ડેડલાઈન આગળ વધશે?
આજથી ગુરુ થયાં અસ્ત, આ 5 રાશિઓની કિસ્મતના દરવાજા થશે બંધ